________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૧૩૧
બહીતે છતે પગલાંભરે કાયરજને એવા કહ્યા. વિપત્તિ વેળા આવતાં ક્ષણ વારમાં જાતે ખસી, વિશ્વાસને ઘાતક બની બેલે નપુંસવત્ હસી; એ રંગ કરતે નવ નવા પડતાં મૂકે છે કાજને, એ લગ્નમાં વિક્રેજ સમો હાલી ગણે ના લાજને. એ વેષને આચારને બદલે ઘડીમાં બારને, એ બદલતો ને છેડતે ગુરૂઓ કરી લખવારને; અસ્થિર જનની વાણુને આચાર મન જૂદાં હો, બુદ્ધ બ્ધિ પૂરા ટેકીની સંગે રહી સુખડાં લહે.
शेलडी. જેને આ ભાઈ શેલડી મીઠી, મીઠા રસમય કયાંય ન દીઠી, ચાવે પીલે રસને આપે, શીતલતા કરનારી વ્યાપે. મરતાં જાતિસ્વભાવ ન મૂકે, પરેપકારી ભાવ ન ચૂકે, ગાંઠે પણ એમાં રહેનારી, રસ નહીં ત્યાં ગાંઠ થનારી. જન્મથકી પરિણામ સ્વભાવે, મીઠા રસને તેહ બનાવે; જેને જે જોઈએ તે લેતું, પરિણામ તું નિજ પામી હેતુ બાવળ, શેલડી ક્ષેત્રે રહે છે, ભિન્ન સ્વભાવે તેહ વહ્યા છે; એક ક્ષેત્રમાં સર્વે વસતા, ભિન્ન સ્વભાવે ભિન્ન વિકસતા. છુપી રહે ના ઢાંકી પરાળે, મન રહી પ્રગટે છે કાળે; બુદ્ધિસાગર રસ આસ્વાદ, પડતા મૂકે વાદવિવાદે.
ઝઝ માયા. ઝઝ ભાષા પંડિત ભાષા જાણે, વાદવિવાદમાં મન તાણે ફૂલે ફેગટ ભાષાજ્ઞાની, શાન્તિ થતી ના તેથી મઝાની. ભિન્નભિન્ન ભાષાઓ જાણે, શબ્દશર્વને ચિત્ત ન આણે, ભાષાઓમાં ના ભરમાતા, મુંઝે તે જન ખત્તા ખાતા.
For Private And Personal Use Only