________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
ભજનપદ્ય સંગ્રહ.
* રાત્ર. + કાળુ ઘણું તવર છે ઘમર છે બહુ જોર છે, ધૂકે નિહાળે આંખથી એ ભાવ ખૂબી એર છે; વિશ્રામથી સૂવે ઘણુ જી રહી તુજ આશરે, ઘનઘેર નિદ્રા લઈને જાગી પ્રયત્નો તે કરે. તુજ પેટમાં ઉત્પત્તિને મરણે રહ્યાં છે સર્વનાં, બીહામણું મહા કાલિકા શસ્ત્રો ધરે છે ગર્વન વ્યાપે જગમાં વેગથી આંખ છતાં દેખાય છે, ગુરૂગમ વિના શાસ્ત્રો ભણે જેમજ ખરૂં પરખાય ના. ૨ ઉશ્કેરતી તું ચોરને દુષ્ટ હરાયાં ઢોરને, રજતમતી વૃત્તિ ધરી દે છની ઘરને, બક શાન્તિને ફેલાવતી રેલાવતી અંધેરને, છે છેડતી રજેડતી કરતી રહે તું કેરને. કાળી રહીને બાહ્યને અન્તર્ થકી કાળાં કરે, તું અધ કરતી દેખતાં વામીજને પૂજા કરે; તું તેની પહેલાં રહીને તેજની ઈષ્યો કરે, એ તેજ પ્રગટે ભાગતીને નાસતી છાની ફરે. ખાડા ઘણુ ને ટેકરા જડ ઝાંખરાં અથડાય છે, મારે ઘણું ફાંફાં જનો કૂટાય છે પીટાય છે; કિસ્મત કરાવે તેજની આપી અનુભવ દુઃખને, જે તેજ પામ્યા તે જને પન્થજ ગ્રહે છે સુખને. ઘમઘોર તારા જેરમાં ગીજનો જાગે ખરે, એ યોગીઓના દિલમાં પેસે નહીં કેમે અરે, તુજ સંગથી એ ચેગીઓના વેગનો ઉત્સવ થતે, દિવસ ખરે તારા છતે આનન્દ ઉભરાઈ જતો. એ તેજ અન્તર્ આગળ ચાલે નહીં ત્યારૂં જરા, એ વાત જ્ઞાની જાણતા એ ભેદ પામ્યા છે ખરા;
For Private And Personal Use Only