________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમેા.
છેડે નહીં આશ્રય કદિ વિશ્વાસ ટેકે જે રહે, બુદ્ધગ્ધિ સજ્જન કાટીમાં વિશ્વાસ્યપદ પેાતે લહે.
कबूतरनो हिंसकने उपदेश.
માંદ્યા અને અમૂલ્ય એવા જન્મ પામીને અરે, હિંસા કરીને પંખીની પાપે અરે પેટજ ભરે; સૈા પ્રાણીઓની પેટમાં ઘાર જ કરે છે કારમી, એ પ્રાણીઓના પાપથી દુ:ખી થશે અધમાધમી. જેવા અરે તવપ્રાણ છે તેવાઅવરના પ્રાણ છે, જેવુ તનેદુ:ખભાન છે તેવું અવર દુ:ખ ભાન છે; ધોળી અરે તુજ જીંદગી કાળી કરે છે કેમરે, હિં’સાતણા એ કર્મથી સુખી થઇશ ના એમરે. જોને અમારી જાત દાણા સડેલા ના ચરે, હિંસા કરે ના ત્રસતણી દિલમાં દયાઝરણાં અરે; પશુએ અને ૫ખી વિષે જો હેમ ષ્ટિ છે ખરી, ધિક્કાર ત્હારા જીવને હેમજ વિના જીવે જરી.
હા ધન્ય છે મુજ જાતને નિત્યજ દયામય થઈ રહે, માનવ થઈ પાપજ કરે તેા મુક્તિ કયાંથી તું લહે; અવતાર મળીયે જે તને તેની અરે કિમ્મત નથી, સાદને તેના સમેા ધમ જ નથી વાત કથી. ધર્મ જવડા અહિંસા અહા સૌ ધમ માં શિરતાજ છે, એ ધર્માંતુ સહુ સાર છે સુખનું ખરૂં સામ્રાજ્ય છે; ઉપદેશ દઉ કખતર થઈ દિલમાં દયા પ્રગટાવજે, બુદ્ધગ્ધિ સાચુ જાણીને એને હૃદયમાં લાવજે.
For Private And Personal Use Only
૧૧૯
-७
ĭ
3
ન