________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૧૧૭
૨
છે . છ કેવું મઝાનું કુલ્લ છે આનન્દદાયક કુલ્લ છે, આ કુલ્લ હસતું ભાવમાં સુખ ચેનમાં મશગુલ્લ છે; આ ચન્દ્રની રૂપેરી વૃતિ જીતતું મકલાય છે, ભાનુતણું સોનેરી કાન્તિ જીતતું હરખાય છે. આનન્દની મસ્તી કરે આનન્દ અંગે અંગમાં, હસીને હસાવે સર્વને આનન્દના ઉછરંગમાં, આ બાલુડું આ વ્હાલડું આકર્ષતું નિજ પાસમાં, ભૂલાવતું જગ ભાનને બોલાવતું નિજ વાસમાં. ચિન્તા હઠાવે ચિત્તની સહુને રમાડે ગેલમાં, જે જે રમાડે તેહને તેતે પડે છે સહેલમાં એ હેલના શુભ તાનમાં લાગે સમાધિ નવનવી, આનન્દ રેલછેલને શું વર્ણવે જગને કવિ. આ કુદ્ધની કળિયે સહુ વિચિત્ર રંગે ભાસતી, આ કુલની શુભગધ જગમાં સર્વ દેશે વાસતી; એ ભાસમાં ઠરતા સહુ આનન્દથી સૌને ભરે, સુગંધથી જગ વાતું કર્તવ્ય એ સહેજે કરે. કરમાય ના શરમાય ના ગભરાય ના ખચકાય ના, પસ્તાય ના દુખાય ના મુંઝાય ના મીંચાય ના આ યુદ્ધમાં દુનિયા રહી એ ઐક્ય કરતું સર્વનું, એ દુઃખ ટાળે સેવતાં હો મૂળ છેદે ગર્વનું. આ કુદ્ધની ક્રીડા ભલી થ્રીડા જરા રહેતી નથી, આ કુલ્લ રસભેગી ભ્રમર અન્તરૂતણું વાતજ કથી; ગુંજાર મધુરા કરી આનન્દમાં ભમરે રહે, બુદ્ધયબ્ધિ અન્તર કુલ્લના આનન્દને જ્ઞાની લહે.
૬
For Private And Personal Use Only