________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
*
*
* **
*
ફર્જ અમારી સાચવી, નિ:સ્વાર્થનિર્ધાર,
અજી પણ ફર્જ બજાવશું, ભાવ દયા ઉપકાર, હશે જે ગ્યતા પૂરી, હને તે સત્ય સમજાશે; બુદ્ધચબ્ધિ ધર્મની પ્રાપ્તિ, થતી આસ ભવ્યને. લખું. ૭
८ चेतनानो परमात्मप्रेमी प्रत्ये उद्गार. ) પિયુ પિયુ પ્યારા હંસા રે, ૨ટું હું વાસ પિયુ પિયુચેન પડે ના તુજ વિના રે, વિરહ સહ્યો નહીં જાય; આંખે શ્રાવણ ભાદ્રો રે, ક્ષણ વર્ષોસમ થાય—પિયુ. ૧ ઝાંખી જણાવી તાદ્યારી રે, આનન્દ આપી અપાર; અનહદ ધૂનના તાનમાં રે, પ્રકટા ઘટયાર–પિયુ. ૨ આકર્ષણ અભૂત કર્યું રે, આંખે મિલાવી આંખ) ક્ષણમાં પાછો ક્યાં ગયો રે, મળું જે હેાય મુજ પાંખ-પિયુ. ૩ વિશુદ્ધ પ્રેમના મંત્રથી રે, ભૂલાવ્યું જગ ભાન;
જ્યાં ત્યાં ભમું પણ તારું રે, છૂટે ન સુરતા તાન–પિય. ૪ હજરા હજૂર આવી મળે રે, વિરહ જરા ન ખમાય; કર્મને પડદા ખસેડીને રે, તન્મય મેળમિલાય—-પિયુ. ૫ પ્રેમ પ્રાણ સર્વે કર્યું કે, તુજ ઉપર કુરબાન, તુજ વિણ શૂન્ય દેખું સહુ રે, તુજ સ્વરૂપ ગુલ્લાન–પિયુ. ૬ તલસા બહુ ના હવે રે, જોયા જેવું થઈ થાય, બુદ્ધિસાગર પ્રભુ સદા રે, શુદ્ધ ચેતના થાય–પિયુ. 6
ભાવાર્થ ચેતના પિતાના પરમાત્મસ્વામિને કથે છે કે હે પ્રિય!!! પ્યારા પરમાત્મ હંસ! હારી રટના મહને શ્વાસે હંસ હંસ શબ્દવા પરમાહ્મ સ્વરૂપની ઉપયોગતાએ થઈ રહી છે. જેમUTમ%િ ના વિશુદ્ધ સ્વરૂપથી હને મળવાની લગની લાગી રહી છે. હે આત્મરૂપ પરમાત્મ પ્રાણદેવ! હારા વિના હવે અન્યત્ર અન્ય વસ્તુઓમાં ચેન પડતું નથી. પરમાત્મ સ્વામિન્! હવે હારે વિરહ સહ્યો જતો નથી. બે આંખે શ્રાવણ-ભાદવાના વર્ષોની પેઠે અશ્રુધારા વહે છે. આથી વિશેષ શું કથવું એટલું જ હવે તે હને જણાવું છું કે ૧૩
For Private And Personal Use Only