________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* *,
,
,
,
,
,
ભાગ આઠમે. તમારી સંતતિ દેશે, તેમને પાપના શાપ, પરસ્પર ફૂટને ત્યાગી, હવે તે કંઈ જુવે જાગી. ૧૦ બ્રિટીશ સામ્રાજ્ય છાયામાં, તમેને ધર્મ કરવાને રૂડો અવસર મળ્યો માની, હવે તે કંઈ જુવે જાગી. ૧૧ મળ્યું તે સહુ ઉદય કરવા, રહ્યું તે સહુ ઉદય કરવા; ખરેખર ધર્મના માર્ગે, હવે તે કંઈ જુવે જાગી. ૧૨ ગ્રહીને ધર્મ સંસ્કારે, ગુણેથી ઉન્નતિ કરવા, બુદ્ધબ્ધિ ધમિ બધુઓ, હવે તો કંઈ જુએ જાગી. ૧૩
હને જે મુકિતની ઈચ્છા, થતી તે શિખ માનીને, અહંતાથી મનાએલું, જણાતું દશ્ય ભૂલી જા. ૧ અવિવાહ સંસ્કારે, નથી તેમાં ગણીને હું; પડે જેની ભ્રમણતામાં, જણાતું દશ્ય ભૂલી જા. ૨ અખંડાનન્દની ઈચ્છા, હુને જે વસ્તુત: થાતી; મમત્વ સૃષ્ટિ કપેલું, જાણતું દશ્ય ભૂલી જા. રૂપી દેહાદિમાં થાતું, અસમાં નામ કલ્પાતું; ત્યજીને બાહ્યનું ખાતું, જણાતું દશ્ય ભૂલી જા. ૪ ગણાતું દેહમાં હારું, નઠારૂં તેમ જે સારું; નઠારું પ્યારું જે બાહ્ય, જણાતું દશ્ય ભૂલી જા. ૫ ગયું હે શું? રહ્યું તે શું હશે હે શું? જશે હોં શું? સ્વભાવે સર્વને માની, જણાતું દશ્ય ભૂલી જા. ૬ નથી ચડતી નથી પડતી, નથી ન્હાનું નથી મેટું પરાણે વૃત્તિએ કહયું, જણાતું દશ્ય ભૂલી જા. ૭ સ્વભાવે સર્વના સ છે, નથી તે નહિ પ્રકટવાનું સ્વભાવે ઉપગે રહી, જણાતું દશ્ય ભૂલી જા. ૮ ખરી આનન્દની ઝાંખી, જણાશે સામ્યતા પ્રગટે, ખરી સુખ ધૂનમાં રહેવાનું જણાતું દશ્ય ભૂલી જા. *
For Private And Personal Use Only