________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાજનપદ સંગ્રહ.
નથી એકાન્તદષ્ટિએ, અમે અધ્યાત્મના પક્ષી, નથી એકાન્તદષ્ટિએ, અમે વ્યવહારના પક્ષી. ગુણથી ઉન્નતિ કરવા, અમારી તેમ દુનિયાની; વિશાલષ્ટિમાધ્યચ્ચે, ખરે ઉપદેશ દેવાને. ઘણું તારતમ્ય દષ્ટિએ, જગતનું શ્રેયઃ કરવાને, થયે અવતાર જગમાંહી, કરીશું એગ્ય કર્તવ્યે. પ્રભુ મહાવીરના બધે, જગાડીશું સકલ જનને, બુદ્ધયબ્ધિ ધર્મ ફેલાવા, થવાનું તે થશે નક્કી.
૧૨
-=- હવે તો વંફ ગુણો લાગી.
હવે તે ઘેર નિદ્રાને, કરીને ત્યાગ ઉઠે સહુ, ગયું સહુ ઉંઘમાં ઘેરે, હવે તે કંઈ જુવે જાગી. ૧ કરે અભ્યાસ વિદ્યાને, બનીને બ્રહ્મચારિયે; ત્યજી દો બાળલગ્નને, હવે તે કંઈ જુવે જાગી. ૨ ગરીબાઈ વધી ઝાઝી, થયા વ્યસની ઘણા લોકે; ડુબાજો દેશ દારૂએ, હવે તે કંઈ જુવે જાગી. ૩ કપાતાં દેશમાં ઢેરે, અહો ના પાર સંખ્યાને; હતું તે સહુ જવા લાગ્યું, હવે તો કંઈ જુવે જાગી. ૪ થઈને બાયલા મહે, ગુમાવી સર્વ શકિત, ઉઠી આલસ્ય છંડીને, હવે તે કંઈ જુવે જાગી. ૫ બુરું પકડયું ત્યર્યું સાચું, ઉપાસક દુર્ગુણના થઈ ગઈ વિદ્યા ગઈલમી, હવે તે કંઈ જુવે જાગી. ૬ મળી વિદ્યા ગુમાવે છે, પરસ્પર કલેશ કરવામાં મળ્યું તે સાચવ્યું ના કંઈ, હવે તો કંઈ જુવે જાગી. ૭ કરો ઉપયોગ નહિ સારો, મળ્યું જે કંઈ અરે તેને વિલાસમાં ગમાવ્યું સહ, હવે તે કંઈ જુવે જાગી. ૮ હજી પણ કંઈ રહ્યું બાકી, રહ્યાં છે ધર્મનાં બીજે અહો તે વાવવા માટે, હવે તે કંઈ જુવે જાગી. ૯
For Private And Personal Use Only