________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
શમાતા વેરના દાવે, શમામૃતનાં વહે ઝરણાં અમીરાઇ ફકીરીમાં, ખરેખર માની છે સુખી. ઘણું વદનાર છે ફાંગે, ઘણું બન્યાય વાણીથી બુરું સારૂં ઘણુઓને, ખરેખર માની છે સુખી.. બુરે છે પાત વાણીને, વધુના વીર્યપાતાથી, વિચારીને વિચાર્યું છે, ખરેખર માની છે સુખી. ૪ મળી છઠ્ઠા તથાપિ શું, કે ઉપગ ના સારે; પ્રસારક આત્મશક્તિ, ખરેખર મની છે સુખી. વિચારી વાગૂ રહસ્યને, પ્રસંગે પાત્ત જે બેલે; ધરી ઉપગ વદનારો, ખરેખર માની છે સુખી. ૬ રહ્યાથી મન અન્તરૂમાં, ખીલે છે વાણુની લબ્ધિ જણાતી વાણુની સિદ્ધિ, ખરેખર માની છે સુખી. ૭ જગમાં થાય તે વ્હાલે, થતા તેના અમર શબ્દો; બને આદર્શવત્ માની, ખરેખર માની છે સુખી. ૮ ખરે સમ્યકત્વચૈતજ તે, ખરે નિશ્ચયથકી માની; બુદ્ધચબ્ધિ ધર્મદષ્ટિયે, ખરેખર માની છે સુખી. ૯
= જ્ઞાન અને વિદ્યાવિહાશિ મે, ૧
અધિકારીજ જેનો જે, અહો તે માનતે હેને, અહો તે રાચતે તેમાં, પરીક્ષા છેઅધિકારે. રૂચે છે બાલને જાદુ, રૂચે છે વૃદ્ધને જાડું રૂચે છે અન્ય યુવકને, કરે કિસ્મત રૂચે હેની. અસંખ્યાતા રૂચિ ભેદ, મનવૃત્તિતણ ફેરે; ફરે માનવ અધિકારે, સદા સરખા નથી રહેતા. ખુલે છે દષ્ટિ જે અંશે, ખરૂં સમજાય તે અંશે; અહો તે અંશથી સાચું, ગણુને વિશ્વજન બેલે. જીનાં વલે જૂદાં પડે છેમાન્યતા ભેદે વિચારમાંજ આચારે, અહો એ દષ્ટયનુસારે.
For Private And Personal Use Only