________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
ભજનપદ્ય સંગ્રહ.
-साधर्मीने साधर्मीनुं आमन्त्रण.
કવ્વાલિ. તમારૂં સર્વ છે આ અહીં.” પધારે પ્રેમ પૂજારી, વધારે પ્રેમના પન્થી, પધારે ધર્મના સ્નેહી, તમારું સર્વ છે આ અહીં. ૧ પધારે ધર્મની મૂર્તિ, પધારે પ્રેમની કયારી; અમારી માન્યતાનું સે, તમારૂં સર્વ છે આ અહીં. ૨ પધારે પ્રાણુના પ્યારા, કદી ના ચિત્તથી ન્યારા; પધારે પ્રેમના દરિયા, તમારું સર્વ છે આ અહીં. ૩ પધારે વિશ્વના વ્હાલા, પધારો વીરના છેવું; ગુરૂકુલ વાસમાં વાસી, તમારૂં સર્વ છે આ અહીં. ૪ પધારે આંખની જ્યોતિ, પધારે પ્રાણ દેનારા સગાઈ સત્ય ધરનારા, તમારું સર્વ છે આ અહીં. ૫ પધારે અશ્રુ નારા, સદા મનને રીઝવનારા; કર્યું સ્વાર્પણ તમેને સે, તમારૂં સર્વ છે આ અહીં. ૬ પધારે ધર્મના યોદ્ધા, દયાને શ્વાસ ભરનારા; સમર્પણ સર્વ કરનારા, તમારૂં સર્વ છે આ અહીં. ૭ પધારે રાત્રીના દીવા, પધારે દીનના ભાન; વિદેહી ભાવ ધરનારા, તમારું સર્વ છે આ અહીં. પધારે પ્રાણના ત, પધારે હાથ ને પાંખો; બુદ્ધબ્ધિ ધમી બધુઓ, તમારું સર્વ છે આ અહીં. ૯
-
- વા. હક સ્વાર્થતણ મારામારી, જગતમાં સ્વાર્થતણી મારામારી, સ્વાર્થતણું જગ યારી
... ...........જગમાં હાલો હાલી સ્વાર્થ થકી છે, સ્વાર્થ થકી હારા મહારી; સ્વાર્થ સર્યો કે જાય ખસી સે, ઓળખ નહિ રહેનારી–જગતમાં. ૧
For Private And Personal Use Only