________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન સંગ્રહ.
મન્યા જે અજ્ઞતા ચેગે, મળ્યા જે મેાહના ચેગે; મળ્યા તે નહિ મળ્યા જાણેા, મળીને ભિન્ન ના થાશે. વપુથી મેળ ના સાચા, નથી એ મેળ હસ્તાથી; હૃદયના શુદ્ધ સંબંધે, મળીને ભિન્ન ના થાશે. વધુમાં શસ્ત્ર ભાંકાતાં, વપુના નાશ પણ થાતાં; સહેજ એ ધર્મ સમયે, મળીને ભિન્ન ના થાશેા. નચેાની બહુ અપેક્ષાએ, મળાતુ સુવિચારાથી; મળાતુ નય અપેક્ષાએ, મળીને ભિન્ન ના થાશેા. મળ્યા પૂર્વે સહુ સાથે, મળેા છે સની સાથે; વિચારી સ્યાદ્વાદે એ, મળીને ભિન્ન ના થાશે. નથી ખાલી મળ્યા વધુ કંઈ, હે મળશેા સહુ સાથે; અનુભવ જ્ઞેય જ્ઞાને એ, મળીને ભિન્ન ના થાશે. મળી વ્યાપક અત્ચા સાથી, ગ્રહણુ વા ત્યાગવાનું શું? અહા એ જ્ઞાનને જ્ઞેયે, મળીને ભિન્ન ના થાશે. અનુભવ જ્ઞાનીના ઘટમાં, મળ્યાના ભેદ સૈા જાણે; બુદ્ધગ્ધિ સન્ત લેાકેા એ, મળ્યા મળતા મળી રહેશે. ૧૨
૧૦
૧૧
ૐ શાન્તિઃ
For Private And Personal Use Only
સ્વતંત્ર સત્ય.
કવ્વાલિ.
ભલે સામા પડા મ્હારા, કરા ઉશ્કેરણી ઝાઝી; તમારાથી થશે ના કઈ, વિચારા ખૂખ ફેલાશે. ૧ વધેલા મુખથી શબ્દો, જગત્ પરથી ભુંસાથે ના; પ્રગટશે ચાગણા જોરે, વધેલા શબ્દ દાખતાં. પરાના નેશથી શબ્દો, વદેલા નહીં ટળે કયારે; જગત્માં ખૂબ ફેલાશે, ઘરાવર ખૂખ વચાશે. મનાઈના હુકમ થાતાં, હૃદયને વાણીમાં રહેશે; હૃદયમાં પેસશે સૈાના, કરે ટીકા વધારે તે. ૪
७
3
૯