________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
ભજનપદ્ય સંગ્રહ.
ત
સદાની બ્રહ્મ ખુમારી, ચઢી તે નહિ ઉતરનારી; બુદ્ધયબ્ધિ હર્ષ કલ્લોલે, સ્તવે શ્રુતદેવતા બેલે. ૧૧
-=ક રાત્રિ સુતો છેડ મુસાફર શાસ્ત્રના કેઈ, ગયા આગળ અમારાથી રહ્યા પાછળ મુસાફર કેઈ, વહે સાથે મુસાફર કેઈ. ૧ પ્રદેશ શાસ્ત્રના ઝાઝા, વિવિધ વિષયે નિરખવાના અનુભવદષ્ટિ અનુસારે, વિચારે ભેદ તરતમતા. રૂચિ ભેદે પડે ભેદે, મતાન્તર બહુ પડે તેમાં; અનુભવ સર્વના જુદા, નિવેડે નહિ તે કેમે. ૩ અનેકાન્ત જુએ જેઓ, અપેક્ષાઓ હૃદય ધારી; અપેક્ષાએ સકલ સમજી, લડે નહિ તે મુસાફરથી. ૪ વિવિધદષ્ટિ થકી જોયું, વિવિધ જાતિ પથિકેએ; અપેક્ષાએ સહુમાં લેઈ વહે છે. આગળ જલ્દી. રહ્યા પાછળ અમારાથી, નથી દેખ્યું નથી જોયું; નથી વિશ્વાસ તેઓને, અમારું માનતા જૂઠું. અમારા પર અરૂચિથી, કહ્યું નહિ માનતા સાચું; પ્રદેશો શાસ્ત્રના દેખે, પછીથી સત્યને માને. ઘણું પસ્તાય પાછળથી, અમારું સત્ય વિસ્તારે; અનુયાયી બની સાચા, જનેને ભૂલથી વારે. મુસાફર શાસ્ત્રના થઈને, અનુભવમાં પ્રવેશે તે અનુભવના મુસાફર હૈ, કદાગ્રહ સહુ તજે જ્ઞાને. ૯ નિહાળ્યું ના પ્રથમ જે જે, નિહાળે છે પછી તે તે, અનુભવ દેશમાં પેસી, અનુભવ શાન્તિને પામે. ૧૦ જગમાં સહુ મુસાફર છે, અમારા સર્વ બધુઓ, બુદ્ધચબ્ધિ ધર્મપન્થીઓ, સમજશે એ કહ્યું સાચું. ૧૧
For Private And Personal Use Only