________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાસના, વિષયવાસના, ભેાગમાં મૂર્છા વિગેરેના જે રાગ કહેવાય છે તે અશુદ્ધ પ્રેમ છે અને દેવગુરૂષ પર તથા આત્માના શુદ્ધ સ્વરૂપના રાગ છે તે પ્રશસ્યરાગ પ્રશસ્ય પ્રેમ, શુદ્ધપ્રેમ કહેવાય છે એવી માન્યતાએ અમાએ શુદ્ધ પ્રેમની આવશ્યક્તાને અધ્યાત્મજ્ઞાન પ્રતિ ઉપયેાગી ઠરાવી છે. આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એજ કવનામાં મુખ્ય ધ્યેય કેન્દ્ર છે અને તેનાં સાધના તરીકે મુખ્ય અભ્યા ત્મજ્ઞાન છે. ગુરૂસેવા, ગુરૂભક્તિ, શુદ્ધપ્રેમ, કર્મયોગ વિના અધ્યાત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રથમ તા અધ્યાત્મજ્ઞાની ગુરૂ મહારાજની સેવા કરવી પડેછે. ગુરૂપર શુદ્ધ પ્રેમ ધારણ કરવા પડે છે. વિષયવાસના વિગેરેના અશુદ્ધ પ્રેમને શુદ્ધ પ્રેમ સ્વરૂપમાં ફેરવવા પડે છે. આત્માની શુદ્ધતા કરવા માટે સેવા-ભક્તિ-ઉપાસનાનું આલંબન કરવુ પડે છે, ગુરૂને સ્વાર્પણુયુદ્ધિએ સેવવા પડે છે. એ પ્રમાણે પ્રવતાં ગૃહાવાસમાં અને ત્યાગાવસ્થામાં સ્વાધિકારકમાણે નિલેપ રહીને કમ યાગની પ્રવૃત્તિ કરવી પડે છે. સ્વાધિકારેસર્વાં કર્તવ્ય કર્યાં કરીને આત્માની શુદ્ધતાના ધ્યેયાર્થે આત્માપયેાગને ધારણ કરવા પડે છે. સંસારી જીવા સાથે શુદ્ધ પ્રેમ, નિષ્કામ ભાવ, ઉદારભાવ-પરમાવૃત્તિ આદિ ગુણાને ધારણ કરી વર્તવું પડે છે. આ પ્રમાણે વન કરવાથી કમઁ - યેાગની કસોટીએ કસાઇને ગુરૂકૃપા મળે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી પડે છે અને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને આત્માના—બ્રહ્મના સ્વરૂપમાં લયલીન થવું પડે છે ત્યારે પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. જેનાપર શ્રી સદ્દગુરૂની પૂર્ણ કૃપા હાય છે તેને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આત્મજ્ઞાની ગુરૂના પૂર્ણ શ્રદ્ધાળુ અને સસ્વાર્પણુકારક બુદ્ધિવાળા શિષ્ય થવુ પડેછે. ગુરૂના પ્રેપી શિષ્યા અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. સદગુરૂના શિષ્યા કેવા પ્રકારના હોવા જોઇએ તેવુ શિષ્યાની કસોટીએ કરાતી પરીક્ષાની હૃદયભાવનાનુ અનેક સ્થળે કાવ્યરૂપે વિવેચન કરવામાં આવ્યું છે. એવી ઉત્તમ વર્ણન કરેલી શિષ્યદશાને પ્રાપ્ત કર્યાં વિના ભૂતકાલમાં કાષ્ટને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થયું નથી, વમાનમાં થતું નથી અને ભવિષ્યમાં થનાર નથી, અતએવ શિષ્યધર્મ સેવાધર્મ વગેરે ઉપયાગી બાબતે નું વર્ણન કરીને અધ્યાત્મજ્ઞાનમાં પ્રવેશ કરવાની સામગ્રીના પરિપૂર્ણ વિવેક કરવામાં આવ્યા છે. જૈન શાસ્ત્રમાં જ્ઞાનવિજ્યાં મોન્તઃ ” એ સૂત્રને મુખ્યપદ આપવામાં આવ્યું છે. જ્ઞાન અને ક્રિયા એ એથી મેાક્ષ છે, જ્ઞાનયેાગ અને કમ યાગ એ ખેની એકવાકયતાના સયેાગથી મેાક્ષ છે, જ્ઞાનયેાગી અને કયાગી એવા બે પ્રકારના યાગીઓમાં–
*
For Private And Personal Use Only