________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૩
યાગ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરે જીવ શીદને ચિંતા કરે એ રાગ.
ચાણી ૧
યેાગી ૨
યાગને આનંદથી આરે, ચેગી ઝટ ભવસાગરને તરે. પંચ ભેદ યમના ધરી પ્રેમ, નિયમ નેહે કરે; આશા ત્યાગી આસન વાળી, પ્રાણાયામને ધરે પ'ચ ઇન્દ્રિયના પ્રત્યાહાર, વિષયેાનાં વિષ હે; ધરી ધારણા, હૃદય કમળમાં, વિભુ પ્રભુને વરે. ધરી ધ્યાનને ધીરજ ધારી, ખરી સમાધિ સ્મરું; સર્વ વિકલ્પે તુર્ત સમાવી, જન્મ જરા પરિહરે. યાગી ૩ આધિ વ્યાધિ ઉપાધિ અળગી, અજરામર થઈ ઠરે; સાયિક ભાવે સમતા સાથે, જ્ઞાનાનă નિજ ઘરે. અખંડ અરૂપી અવિનાશીની, પદ્મવી પરગઢ સરે; બુદ્ધિસાગર આત્મ ઉજાગર, અનંત આનંદ ખરે. યાગી ૫
યેગી ૪
ૐ શાન્તિઃ ફ્
For Private And Personal Use Only
: રત.