________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન માટે પ્રબોધ.
જીવડા જાગીને જેગી, એ રણ. નયણે નિરખી લે નિત્ય નિર્મલ, આતમા અવિહડ સદા; જ્ઞાની ગુરૂગમ મેળવીને, કર્મને હણીએ મુદ્દા. નયણે ૧ અસંખ્ય પ્રદેશી શુદ્ર નિશ્ચય, અનંત ગુણ આધાર; ચેતન, જીવ, ને પુરૂષ, બ્રહ્મએ, નામ તેનાં ધાર. નયણે ૨ દેડમાં પણ દેડથી ભિન્ન, નિશ્ચયનય કર ખ્યાલજી; રાગ દ્વેષને જીતવાથી હવે મંગલ માલ. નયણે ૩ સમ્યક સર્વને જાણવુંએ, જ્ઞાન લક્ષણ બેશજી; સમ્યક્ સર્વને દેખવું એ, દર્શન ગુણ હમેશ. નયણે ૪ સર્વ ગુણની સ્થિરતા એ, ચારિત્ર લક્ષણ સત્યજી; અનંત આનન્દ આમામાં સડજ પ્રગટે કૃત્ય. નયણે છે સર્વ કર્મ આવરણ છેદે, નિર્મળ આતમ થાય; અત દુખ નાશ થાય અને સુખમાં સમાય. નયણે૬ ખુદા વિષ્ણુ શિવ પિત, સંગ્રહ નથી સર્વજી; આત્મપિ આદર્યાથી, મિથ્યા ઉતરે ગર્વ. નયણે છે સોડર્ડ સોડવું ધ્યાન લાગે, સત્ય સમાધિ સારજી; બુદ્ધિસાગર આત્મભાવે, સિદ્વ બુદ્ધ નિર્ધાર. નયણે ૮
સુરત.
For Private And Personal Use Only