________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
આત્માના આનંદમાં રહેવું. આતમ આનંદમાં રહીએ રે, કોઈને કાંઈ ન કહીએ, કય કર્મ ભોગવવાં કાળાં, સઘળાં સહી છે રે; રંકને રાજા હકિમ હોદે, વૈરાગે વહીએ. કોઈને ૧ આધિ વ્યાધિ ઉપાધિ આવે નિર્ભયતા લહીએ; પ્રારબ્ધ ભોગવવું પડશે, બહાવરા શીદ થઈએ. કેઈને ૨ સંકટ આવે સારા માટે, શિખામણ લઈએ, જ્ઞાન પરીક્ષા ઘડે ઘડીમાં, ઉત્તમ ઉગરીએ. કોઈને કે નવિન કર્મ ગ્રહો ન નકકી સમતા સંવ એરે. દુખ જોગવતાં ડહાપણ આવે, વિભુ પ્રભુ વરીએ. કેઈન ૪ નીચા ઉંચા નરને નારી, ઠામ ન કદી ઠરીએ રે; પ્રાણુ પડે પણ સમતા પકડ, વિજય વિશ્વ વરીએરે કોઈને પ આળજ આ ભય ભરમાવે. ધીરજપણું ધરીએ આતમ હી હાથે આવ્યા, ડાહ્યા શીદ ડરીએ. કોઇને ૬ દર ગી છે દુનિયાદારી, લક્ષ્ય ને ત્યાં દઈએ: જશ અપજશ સહકર્મ કળા છે, પરગટ પરિહરિએ કોઈને ૭ શ્રેષ્ઠ થઈને કદી શાતામાં, ફકર થઈ ફરીએ, શાતા અશાતા સ્વપ્ન માની, અત્તર ઉતરીએ. કોઇને ૮ જન્મ મરણમાંહિ જકડાણ, સત્યપણું સ્મરીએ રે; રાગ દ્વેષથી દૂર રહીએ, તુર્ત ઘડી તીરે. કેને. ૯ સ્વપ્ન સમું આ સહુ સમજીને, દીલ દર્દી દહીએ રે; બુદ્ધિસાગર થઈને બળીઆ, જ્ઞાનમાં ગહ ગહીએરે. કોઈને ૧૦
સુરત.
For Private And Personal Use Only