________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખીલે છે તે તે અશે પરભાવ ટળે છે. પ્રથમ પત્તા આદિડે આમાના અનન્તગુણને પ્રકાશ કરે. ક્ષણે ક્ષણે અતર દૃષ્ટિ ધારણ કરવી. અને સહજ આનંદ મંગલમય પરમાત્મ પદ પ્રાપ્ત કરવું એજ સાધ્ય લયની હિત શિક્ષા રવપરને સફલ થાઓ –
भव्यानामुपकाराय, कृतंपा ज्ञानदीपिका. विद्यापुर्या महर्पण, बुद्धिसागरसाधुना (?) સંવત્ ગણિસ ઉપરે, ઓગણસાઠ રસાલ; વિજાપુરમાં પ્રેમથી, કરતાં મંગલમાલ. (૨) પિષ સુદી પુનમ દિને, જ્ઞાનદીપિકા ; કરતાં મને ઉલ્લાસથી, દીઠે શિવપુરપથ. (૩) આરંભ્ય શ્રી માણસા, નગર વિષે સુખકાર; પૂર્ણ વિજાપુરમાં કર્યો, પોપકાર કરનાર, (૪) સુખસાગર ગુરૂની કૃપા, પામી કર્યો પ્રવાસ; બુદ્ધિસાગર જ્ઞાનથી, સહજાનન્દ વિલાસ. (૫)
ઓમ શાન્તિઃ રૂ
સમાપ્ત,
. જ
,
,
For Private And Personal Use Only