________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમ ખપાવવા શુકલ ધ્યાનને ત્રીજા અને ચોથે પાયે ધ્યાવે છે. બાકી રહેલી કર્મની પ્રકૃત્તિને ખપાવી ચઉદયું ગુણ સ્થાનક ઉલંઘી કેવલજ્ઞાની સિદ્ધરથાનમાં સાદિ અનંતમે ભાગે વાસ કરે છે. ત્યાં અનંત સુખને ભકતા આત્મા બને છે. ક્ષાયિક ભાવે સદાકાલ ત્યાં આત્માની લબ્ધિ હોય છે.
આવી દેશી સિદ્ધદશા પ્રાપ્ત કરવા માટે જે જે હેતુઓ દેખાડયા તેનું અવલંબન કરવું. જ્ઞાનદશા પ્રાપ્ત કરવી. જ્ઞાની શ્વાસે શ્વાસમાં સકલ કર્મો ક્ષય કરે છે. માટે તત્વજ્ઞાન ઉપર અત્યંત રૂચિ ધારણ કરી તેની પ્રાપ્તી માટે પ્રયત્ન કરો. જ્ઞાનમય ચ ત્મા છે. રોગની ક્રિયાઓ એટલે મન વચન અને કાયાની ક્રિયાઓ અંતે નાશ પામે છે અને આત્માને જ્ઞાનગુણ રવાભાવિક હેવાથી સિદ્ધમાં પણ સદાકાલ રહે છે. બાાની ધાર્મિક ક્રિયાઓની અગત્યતા પણ તત્વજ્ઞાનથી સમજાય છે અને જ્યારે એમ છે ત્યારે જ્ઞાન સમાન કોઈ ઉત્તમ મપાય નથી. અન્ય દર્શનમાં પણ જ્ઞાનની મહત્તા વર્ણવી છે અને કહ્યું છે કે -
ज्ञानाग्निः सर्व कर्माणि भस्मसात् कुरुतेऽर्जुन
હે અર્જુન જ્ઞાનરૂપઅગ્નિ સર્વ કર્મને બાળી ભરમ કરે છે. આવી જ્ઞાનની મહત્તા જાણ સર્વ ધર્મમાં મુખ્ય એ આ ત્માને જ્ઞાન ધર્મ પ્રાપ્ત કરવા ઉદ્યમ કરે. શરીરાદિકની ક્રિયાઓ આત્માની નથી પણ આત્મધર્મની પ્રાપ્તિ માટે શરીરાદિકની ગુપ્તિ કરવી પડે છે, અને અપવાદમાર્ગ શરીરાદિકની ગમન આદિ પ્રવૃત્તિ કરતાં પાંચ સમિતિ ધારણ કરવી પડે છે. જ્ઞાનીને આત્મધર્મ સાધતાં શરીરાદિકની કિયા નિમિત્તહેતુ પરિ ણમે છે માટે એકાંત હઠવાદ કરે નહિ. શરીર આદિવડે ધર્મ ના હેતુઓમાં પ્રવૃત્તિ કરીને ઉપાદાન ધર્મ પ્રાપ્ત કરવા આત્મા ને શુદ્ધ પરિણામ ધારણ કરે. સર્વ વિભાવધર્મનો નાશ કરવા આત્માને શુદ્ધ ધર્મ અંગીકાર કરે છે. જે જે અંશે આત્મધર્મ
For Private And Personal Use Only