________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
પરમાવાત્મક જે સ્કંધ છે તે જીવને ગ્રહણ પ્રાગ્ય છે. અને
દયિકભાવ તે જીવ આશ્રી હોય. જે અંનત પરમાવાત્મક ઔધ ગ્રહ્યા ત્યારે શરીરના મેદય થયે. એટલે જે કધે ઔદરિક શરીરને ઉદય થયે ત્યારે પુગલને ઔદયિક ભાવ કહેવાય. અને જે કેવલાણુ છે તે જીવને અગ્રહણ છે તે પરિણામિક ભાવેજ છે.
મેહનીય કર્મને વિષે પંચભાવ છે. ત્યાં ઉપશમ તે અનુયા વસ્થા માચ્છાદિત અગ્નિની પેઠે. અત્ર સર્વે પશમ લે. કારણ કે, દેશોપશમ સર્વકર્મને હોય. ઉદયાગતને એપવે અનુદયને ઉપશમ કરે તે પશમ. અત્યંતે છેદકરણ તે ક્ષાયિક. ઉદય કરે તે ઔદયિક. અને પારિણમિક તે જવપ્રદેશ સાથે લેલીભાવે મિશ્ર થાવું. તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલની અપેક્ષાએ તથા સંકુમાદિ રૂપેકરી જે પરિણમે તે પરિણામિક ભાવ. મેહનીય કર્મને વિષે પાંચ ભાવ કહ્યા.
दसण नाणावरणे, विग्ये,विगुवसम हुँति चत्तारि वेआऊनाम गोए, उवसम मीसेण रहिभाओं ॥ ९ ॥
દર્શના વરણીય કર્મને વિષે, જ્ઞાનાવરણીયકર્મને વિષે, તથા અંતરાયકર્મનેવિષે ઉપશમિકભાવવિના ક્ષયિક, ક્ષાપશમિક,
દયિક, પારણામિક એ ચાર ભાવ હેય. તે મધ્યે જ્યારે કેવલ જ્ઞાન કેવલ દર્શનને ઉદય થાય ત્યારે પશમ ભાવ હેય નહીં. ફક્ત ભાયિક, ઔયક, અને પારણમક એ ત્રણ હોય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય. મેહનીય એ ચાર જ્ઞાનાદિગુણના ઘાતક છે. માટે ઘાતી કર્મ કહેવાય છે.
વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર એ ચારને વિષે ઉપનિક ક્ષાપશમક એ બે વિના ક્ષાયિક, ઔદયિક, પરિણામિક એ ત્રણ ભાવ હેય, એ ચાર કર્મ દેશ ઘાતી છે.
For Private And Personal Use Only