________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪. '
છવ, કર્મની નિર્જરા કરે, આત્માના દ્રવ્ય, ગુણ, પર્યાયને ધ્યાવે, વિકલ્પ સંકલ્પને ત્યાગ કરે, અગ્યારમું ગુણઠાણું એક જીવ ચાર વાર પામે એક જીવ એકભવમણે બે વાર અગીયારમું ગુણઠાણું પામે. આઠમા ગુણઠાણાથી જીવ કર્મ અપાવત તીવ્ર વીર્ય ઉપગે શુકલધ્યાનના બળે નવમે, દશમે ગુણઠાણે મેહનીય કર્મ ખપાવી બારમે ગુણકાણે આવે. શુકલધ્યાનને દ્વિતીય પાયે એકત્વ વિતક અપ્રવિચાર નામને ધ્યાવે, પકડાતુ ચાર ઘાતી કર્મ ખપાવી સ્થાનાંતરાલે કૈવલ્યજ્ઞાન, કેવલદર્શન પામે. તેમાં ગુણઠાણે સ્થિતિ હય, તેરા ગુણહાણે વર્તનાર જીવને ચાર અઘાતિયાં કર્મ બાકી રહે. ચઉદમાં ગુણરાણને અંતે મોક્ષ સ્થાનમાં ગતિ કરી છવ પરમાત્મારૂપે થાય. હવે મુક્તિ જવાના ભાવ માટે ભાવનું વરૂપ કહે છે.
ભાવ સ્વરૂપ, ૧ આપશમિકભાવ ૨ ક્ષાસિકભાવ. ૩ પશમભાવ. ૪ ઔદયિકભાવ. ૫ પરિણામિકભાવ. ૬ ત્રિપતિકભાવ.
નથી. केवलनाणं देसण खइभं सम्मंच चरण दाणाइ
नवखइआ लद्धीओ उवामिए सम्म चरणंच ।।१।। જ્ઞાનાવરણીયન ક્ષયથી પ્રગટયું તે ૧ કેવલજ્ઞાન, દર્શનવરણીય કર્મના ક્ષયથી પ્રગટયું તે ૨ કેવલદર્શન, દર્શન દેહનીયના ક્ષયથી ૩ શુદ્ધ ફાયિક સમ્યકત્વ, ચારિત્ર મહનીયના ફાયથી પિમાય તે જ ક્ષાયિક ચારિત્ર, દાનાદિ પાંચ અતરાયને ક્ષયે પામ્યા તે અનંતદાન, અનંત લાખ, ગ, ઉપભોગ તેમ અનંત વીર્ય એ પાંચ લબ્ધિ ક્ષાચિક જાણવી.
For Private And Personal Use Only