________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
138
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાથા.
देण पूव्बकोडी, गुरु लहुयंच अंतमुहुदेसं, छठ्ठाइगारसंना, लहुआ समयं न मुहु गुरुआ ॥ १ ॥
૬. પ્રમાદગુણુસ્થાનક—પ્રત્યાખ્યાનીય કષાયના ક્ષયથી છઠ્ઠું પ્રમાદગુણ સ્થાનક પ્રાપ્ત થાય છે, આ ગુણુડાણે સવલના ફ્રોધ, માન, માયા, લોભ હોય. તેની જધન્ય અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશેાન પૂર્વકાટીવર્ષની સ્થિતિ જાણવી.
૭ અપ્રમાદ ગુણુ સ્થાનકના અંતર્મુહૂર્ત અને ગુણુઠાણાના ભેગા મળી એકદેશ ઉણાં પૂર્વ કાડી વર્ષનો જાણવા.
૮ નિવૃત્તિકરણુ ગુણુસ્થાનકનેા કાલ અંતર્મુહૂર્ત માનજાણવા. હું અનિવૃત્તિકરણ ગુણસ્થાનકનો કાલ અંતર્મુહૂર્ત માન ૧૦ સૂક્ષ્મ સ′′પરાયના કાલ અંતર્મુહૂતૅ માન.
૧૧ એકાશમું ઉપશાંત માહ ગુણસ્થાનક અતર્મુહૂર્ત માન. ૧૨ ખારમુ ક્ષીણમેહ ગુણુ સ્થાનકના જન્ય, ઉત્કૃષ્ટ અંતમુર્હુત માન
૧૩ સ યેગીગુણ સ્થાનક-તેનો જધન્યથી અંતર્મુહુર્ત માન અને ઉત્કૃષ્ટ એક દેશ ઉણાં પૂર્વકાડી વર્ષની સ્થિતિ તેરમા ગુણુઢાણાની જાણવી.
૧૪ અયાગી ગુણ સ્થાનકના પાંચ હરવાક્ષરના ઉચ્ચાર કરતાં જેટલેા કાળ થાય તેટલેા જાણવા.
છઠ્ઠું ગુણઠાણે વર્તનાર સંયતિ ( સાધુ ) જીનશાસનને કામે લબ્ધિ ફારવે, પણ સાતમે શુઢાણે વર્તનાર સાધુ લબ્ધિ ફારણે નહીં, આઠમા ગુણઠાણે શુકલધ્યાનના પ્રથમ પાયે જ્યારે,
For Private And Personal Use Only