________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિશ્ન ગુણઠાણે આવે, એ ગુણઠાણાને અંતર્મુહૂર્ત કાલ છે, નાલિયર દ્વીપના મનુષ્યને જેમ અન્ન ઉપર રૂચિ તથા હેષ નથી તેમ મિશ્ર ગુણઠાણાના જીવને તત્વ ઉપર રૂચિ પણ ના હોય તેમ દ્વેષ પણ ના હોય,
અવિરતિ સભ્ય દષ્ટિગુણ રથાનક-જે જીવ અનાદિ કાળથી મિથ્યાત્વી હતું, ચોરાશી લાખ નિ ભમતાં ભમતાં ગર્ભજ પચે દ્રિય મનુષ્ય તરીકે ઉત્પન્ન થયે, કઈ કારણ પામી સંસારથી ઉદાસીન થઈ, જન્મ જરા મરણથી ભય પામે ત્યારે આ સર્વ સંસાર વિનાશી સ્વાર્થમય ભાસે, વૈરાગી થાય, યથાપ્રવૃત્તિકરણ કરે. યથા પ્રવૃતિ કણ ભવ્ય તથા અભવ્ય જીવ પણ કરે. એ કરણ કરતે જીવ ધર્મનુકાન તપ, જપ પ્રમુખ કિયા કરે પણ લેખે આવે નહીં.
જ્ઞાનાવરણય દર્શનાવરણીય, વેદનીય, અંતરાય એ ચાર કમની ત્રીશ કેડા કેડ સાગરોપમની સ્થિતિ છે. તેમાંથી પ્રત્યેકની ઓગણત્રીશ કેડા કોડ સાગરોપમની સ્થિતિ ખપાવે, અને એકકેડાર્ડ સાગરોપમની રિતિ બાકી રાખે. નામ કર્મ અને ગાત્ર કર્મ એ બે કર્મની વિશકોડાકોડી સાગરે પમની સ્થિતિ છે. તેમાંથી ઓગણીશ ખપાવે, અને પ્રત્યેકની એક
ડાકોડી બાકી રાખે. મેહનીય કર્મની સિત્તર કેડાછેડી સાગ રેપમની સ્થિતિ છે. તેમાંથી અગત્તર કડાકડી સાગરોપમની સ્થિતિ ખપાવે, એ રીતે આયુષ્ય કમ વજીને બાકી સાતકર્મની એક પાપમના અસંખ્યાતમા ભાગે વન એક કોડા કેડી સાગરે પમની સ્થિતિ રાખે. એ જે વૈરાગ્યરૂપ ઉદાસીન પરિણામ તે યથાપ્રવૃત્તિ કરણ જાણવું. એ પ્રથમકરણ, સર્વ પચેંદ્રિય જીવ અનતિવાર કરે છે.
અપૂર્વ કરણ-શ્રીજીન કથિત માર્ગસાચે જાણી શ્રદ્ધાધારે સૂક્ષ્મ ભાવ જાણવાની રૂચિ થાય, આત્મા શરીરમાં રહે છે. પણ શરીરથી ભિન્ન છે, વ્યાધિક આત્મા નિત્ય છે. પવાયાર્થિક કરી આ
૧૮
For Private And Personal Use Only