________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફ
સુગમ વિશેષકે, જલમાં માછલીને ગતિ કરતાં જલ જેમ ગતિ સહા ચક છે તેમ ધર્માસ્તિકાય પણ જવ અને પુદ્ગલને ગતિ કરવામાં સહાયક છે, ધર્માસ્તિકાયના ચાર ગુણ છે. એક અરૂપી ખીજે અચેતન ત્રીજો અક્રિય ચેાથે ગતિસહાય ગુણ, એચાર ગુણુ, ધર્માસ્તિકાયમાં અનાદિ કાળથી રહ્યા છે ધર્માસ્તિકાયના ત્રણ ભેદ છે. સ્કંધ, દેશ અ નેપ્રદેશ એનુ સ્વરૂપ કેવલ જ્ઞાની સાક્ષાત્ જાણી શકે છે,
હવેઅધા િતકાયનું સ્વરૂપ કહે છે.
स्थितिपरिणानां जीवपुद्गलानां स्थित्युपष्टभहेतुः अस्तिकायः सच असंख्य प्रदेशलोकपरिमाणः
સ્થિતિપણે પરિણમ્યા જીવ તથા પુદ્ગલ તેને સ્થિતિના એક ખાના હેતુ તેને અધાતિકાય દ્રવ્ય કહે છે. તે પણ લેાકાકાશ પરિ માણુ અસંખ્યાત પ્રદેશી છે. અરૂપી, અચેતન, અક્રિય અને સ્થિતિ સહાયક એ ચાર ગુણ તેમાં વ્યાપીને રહ્યા છે. એ અધર્માસ્તિકાય દ્રવ્ય સદા નિત્ય દ્રષ્યાયિકનયની અપેક્ષાએ છે. અગુરૂલઘુ પર્યાયથી તેમાં ષડ્ડણુ હાનિ વૃદ્ધિ થવાથી પચાયથિકનયની અપેક્ષાએ અનિ ત્ય છે. અનંતા પર્યાય, અન'તા ધર્મ, અધારિતાયમાં રહ્યા છે. આકાશાસ્તિકાયનું સ્વરૂપ,
सर्वद्रव्याणां आधारभूतः अवगाहकस्वभावानां जीवपुद्गलानां अवगाहोपष्टंभक आकाशास्तिकायः सच अनंत प्रदेशः लोकालोक परिमाणः यत्र जीवादयो वर्तते स लोक: असंख्य प्रदेशपरिमाणः ततः परमलोकः केवलाकाशमदेशच्यूहरूपः सच अनंतमदेशममाणः
ધાસ્તિકાય, અધાસ્તિકાય, જીવ, પુદ્દગલ, અને ક લ એ પાંચ દ્રવ્યને આધારભૂત જીવ તથા પુદગલને અવગાહનના ડભાના હૈ
૧૭
For Private And Personal Use Only