________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરીસામાં અન્ય વસ્તુને પ્રતિબિંબિત થાય છે તેમ આત્મામાં અન્ય વસ્તુઓ પ્રતિબિંબિત થતી નથી. રૂપીવરતુમાં રૂપીવસ્તુનું પ્રતિ બિંબ પડી શકે છે. પણ અરૂપી એવા આત્મામાં રૂપીનું પ્રતિબિંબ પડી શકતું નથી. “યથા આકાશમ્ 'છબી પાડનાર રૂપી વસ્તુની છબી પાડી શકે છે પણ અરૂપીની છબી પાડી શકતું નથી, કારણકે, અરૂપી પદાર્થની છબી પડી શકતી નથી. વર્ણ, ગંધ, રસ અને પર્શવડે યુકત એવા પર પણુઓના સમૂહે કરી બનેલાં શરીર, તેનું પ્રતિબિબ રૂપી પદાર્થમાં પડે છે. આત્માની જાતિ જુદી છે. આત્મા ચેતન અરૂપી, અકિય છે. અને પુદગલ રૂપી છે તેની જાતિ જુદી છે. પુલ સક્રિય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ગુણે પગલપરમાણુઓમાં રહ્યા છે. પરમાણુઓ સક્રિય છે, તેથી પરસ્પર એક બીજાને મળવાની તથા વિખરવા (છૂટું પડવા) રૂપ ક્રિયા કરે છે. પરમાણુઓમાં સક્રિય ગુણ અનાદિ કાળથી છે. પરમાણુઓમાંથી “કિયગુણ કદાપિ કાલે નાશ થવાને નથી. માટે પરમાણમાં સકિયગુણ અનાદિ અનંત છે, પરમાણુ રૂપ પુદગલમાં પાંચ જાતિના વર્ણ અનાદિ અંનતમે ભાંગે છે. પરમાણુઓ અનંતા છે, અનંત પરમાણુઆઓમાં રહેલ જે વર્ણ તેમાં પણ ગુણ હાનિ વૃદ્ધિ થયા કરે છે, વર્ણનેલે થનારી ગુણહાનિવૃદ્ધિ પરમાણુઓમાં દાકાલ શાશ્વતી છે. પરમાણુઓમાં સુરભિગંધ અને દુર્ગધ એ બે ગંધ અનાદિકાળથી છે, અને અન તકાળ સુધી રહેવાના છે માટે તે બે ગધ શાશ્વતા જાણવા, કોઈ પરમાણુ સુરભિગંધ, અને કોઈમાં દુર્ગધ, કેઈ પરમાણુમાં અનત ગુણો સુરભિગં, કેઈમાં અસ ખ્યાત ગુણો સુરભિગંધ, કઈમાં સંખ્યાત ગુણો, અનંતાના સ્થાને અસંખ્ય ત અને અસ ખાતાના ઠેકાણે સંખ્યાત ગુણે રભિગધ થાય છે, તેમ દુરભ ગંધમાં પણ સમજી લેવું.
For Private And Personal Use Only