________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુશિષ્યને હિતિપદેશની કુચી.
શિખામણ શિષ્ય માનીલે, હૃદયમાં લે વિચારી. સ્વછંદી ચિત્તને મેલે, કદાપિ ન થતા તું રે; ખરે વૈરાગ્ય ધારીલે, ગ્રહેલે વેષ ભજવી લે. કરેલી જે પ્રતિજ્ઞાઓ, તજીશ ના પ્રાણ પણ પડતાં; ઉપસર્ગ કરે કેઈ. તથાપિ વૈર્યતા ધરજે. કરીશ ના કુમતિ કીધું રીશાઈસના ગુરૂ વચને; અરે દુઃખ પડે કેડી, કદાપિ દુનિયા નિજે. તથાપિ છોડ નહિ દીક્ષા, પડયું પાનું પતાવી લે; અરે જે ક્રોધમાં આવે, કર શ ના શિધ્ર છટકીને. કરાતું કેધમાં કાળું, નહીં ત્યાં લાગ સુમતિને; વિના આજ્ઞા સ્વચ્છેદે તું, ગમે ત્યાં જાયને બેલે. પ્રતિકુળતા ધરે મનમાં, નથી એ શિષ્યની રહેણી; અગંધન કુળને નાગો, વમેલું વિષ ના ચુસે. ખરૂ દૃષ્ટાંત એ સમજી, ગુરૂ આજ્ઞા હૃદય ધરતું; હે જે ગાજતા ગગને, પડે જે દુખનાં અડાં. અરે તે પણ નહીં છડે, ગુરૂની આણ સુશિષ્ય; અરે ઓ કાંહી શુનીવત્ , કુશિષ્ય માન નહિ પામે. ધરે અહંકારને મનમાં, નથી એ શિષ્યની વૃત્તિ; વિનય ને ભકિતથી શો, ઉપરના સ્વાર્થ સાધુઓ. ગુરૂ પર દેષને દેતા, ભમે છે ભૂતની પેઠે; કપટના ખેલ ખેલાડુ, ઉપરને પ્રેમ બતલાવે. નથી ભકિત ગુરૂની હૃદયથી ભિન્નતા ધરતા. અરે શિષ્ય ઉપરના એ, વહે શું? મુક્તિને પળે હજી છે હાથમાં બાજી, ત્વરિત થા મુક્તિને પ્યાસી, અલિપર નાચવું જેવું, ગુરૂની આણ શિર તેવી. ધરે તે પાત્રતા પામે. ઠરે તે સિદ્ધપદ ઠામે;
૧૩ ભમીશ ને દુર્જને થીરે, ભમીશ ના મૂર્ખ ભંભેર્યો; તજીશ નહિ સદ્ગુરૂ છાયા, અનુભવ એ જણાવ્યું હે. ૧૪
For Private And Personal Use Only