________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂપ્રાર્થના.
ગઝલ, સદા બહાલા ગુરૂ મહારા, નમું પ્રેમે મુદા સારા; મહા ઉપકારના દરિયા, ક્ષમાદિ સગુણ ભરિયા. સદા સેવક બને ત્યારે, નથી આરે ગુરૂ તારે હૃદયની વાત સહુ જાણે, દયા દૃષ્ટિ પ્રભે આણે. અમાવું સર્વ અપરાધે, ભલું હારૂ બહુ સાથે બુડતાં બેડલી તારે, ગણીને દીલમાં મહારે. ખરી ભક્તિ ખરી નીતિ, ખરી શક્તિ ખરી રીતિ; ગુરે તે સર્વ આપને, બધાં કષ્ટોને કાપોને. વિનયની રીતિ દેખાડે, હૃદયનાં શલ્ય સહુ કાઢે ગ્રહેલાને સુધારે, સેવકનાં કાર્ય સારે. ગુરૂ શરણે રદ્યાથીરે, ગુરૂ આજ્ઞા વહાથી, નથી ચિંતા હવે મુઝને, ગ્રહ્યાની લાજ છે તુજને. તમારે હું સદા માટે, તણું નહિ તુઝ શિર સાટે પડે જે પ્રાણ નહિ છડું, ઘણું મનમાં કહ્યું થોડું. ખરા યોગી ખરા જ્ઞાની, ખરા જગમાં અભયદાની; ખરા ધ્યાનીજ મસ્તાની, પ્રદ્યા માટે ખરા જાણી. હવે હારૂ ભલું કરવું, હવે તે તુજથી તરવું. સદાને હું તમારે છું, હૃદયથી હું ન ત્યારે છું. ખરી ભક્તિ સદા મળજે, હૃદયનાં પાપ સહુ ટળજે; ખરી એ પ્રાર્થના કીધી, ગુરૂવાણી સુધાપીધી. અમે અપરાધ સહ મહારા, હમેશાં પ્રાણથી પ્યારા; બુદ્ધ બ્ધિ સગુરૂ છે. અમર તું દેહમાં દી.
ઓમ શાન્તિા રૂ. સુપ્ત,
હું
૧૧
For Private And Personal Use Only