________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુપાર્થના.
ગઝલ. નમું પ્યારા પ્રભુ મહારા, અનન્તિ શક્તિ આધારા; બધા બ્રહ્માંડના સ્વામી, અનંત જ્ઞાન, નિષ્કામી. વિભુ તું સર્વને દષ્ટા, સહજના ધર્મને સૃષ્ટી; હૃદય જાણે સહુ હારૂ, જરા નહિ તુજથી ન્યારૂ. ગણી બાળક મેહને હારે, ભવધિ થકી તારે; ઉગારો દેવના દેવા, ખરા ભાવે કરૂ સેવા. ક્ય હે પાપ નહિ પારે, ગણે નહિ આવતા આરે; કરાવે દોષ મન ભારી, બનેલું પૂર્વ સ સ્કારી. નચા નાચતો ભવમાં, ખરે એ કર્મથી દવમાં; ઉગરવું હાથમાં હારા, સુબુદ્ધિ આપશે પ્યારા. ખરા ભ્રાતા ખરા દાતા, શરણ સાચું જ તું માતા; ખરે આશ્રય ગ્ર વહાલા, તળું નહિ વાગતાં ભાલા. ઉમળકે ભક્તિને ભારે, ઉઠેલે બુદ્ધિ અનુસારે; યજુ તેથી વધાવીને, શિરે આજ્ઞા ચઢાવીને. દહોને સર્વ સંતાપ, ત્વરિત છેદે સહુ પાપ કરે નિર્મળ રહને નક્કી, ખરા આશ્રયતણ વક્કી. અભયદાની કૃપા યાચું, પ્રત્યે તુજ ધર્મમાં રાચું; કહ્યું હું બહુ માન, નથી હ તુજથી છાને. ગમે તે તમારે શું, ખરા ભાવે ન ત્યારે છું; વિન તિ એ પ્રભે ચરણે, ઉગારે આવિયે શરણે નહીં તારે થશે હાંસી, દઉ શું?, તારે શાબાશી; બુદ્ધબ્ધિ સત્ય ભકિતમાં, પ્રગટશે સર્વ વ્યક્તિમાં.
ઓમ શાંતિ રૂ
૧૧
For Private And Personal Use Only