________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ મિત્ર પ્રતિ સ્મર્તવ્ય સત્પન્ન
ગજલ. હૃદયના મિત્ર મહારારે, સમજતું દીલમાં સાચું; ખરે સાક્ષી હૃદયને તું, હૃદયને સૂર્ય ને ચંદ્ર. સ્વતંત્ર બુદ્ધિથી જાણે, તટસ્થ સર્વમાં રહીને; જગને સાક્ષી રહેજે તું, સદાએ દષ્ટિ હે હારી. વિકારે રાગના ભારી, ભણેલાને ભુલાવે છે; ગમે તે પક્ષમાં પાડે, સુઝાડે રાગ ત્યાં સાચું. મતિ જ્યાં યુક્તિ ત્યાં તાણે, બને છવ, દષ્ટિથી રાગી વિકારે દ્વેષના વસમા, હૃદયને ખૂબ બાળે છે. કરાવે પાપનાં કૃત્ય, જગાવે કલેશની હેળી; અરે તું ખુબ જોઈ લે, પશિના શ્રેષના પડખે. જગમાં રાગને દ્વેષ, ખરે એ ભાવ ભવને છે; વિભાવિક વૃત્તિને તે, ખસેડી દે ખરા જ્ઞાને. વિના રાગે વિના ઠેશે, ખરી દષ્ટિ પ્રગટવાની. રહીને ધર્મ વ્યવહારે, ખરે નિશ્ચય, હૃદય ધરજે.
જગતના ખેલ છે જુદા, સદા હૈને રહી શાક્ષી, વિચરજે દેખજે કરજે, પરિહરજેજ આદરજે ” મુસાફર તું જગરે, વિચારી લે ખરી વસ્તુ, જગને સૂર્ય તું બનજે. જગને ચંદ્ર તું બનજે. જગને મેરૂ બનજે તું, જગતમાં ઉદધિ બનજે ભ્રમર તું પૃથ્વીને બનજે, ક્ષમા તું પૃથ્વીવત્ ધરજે. અનન્તાકાશને દી, સ્વભાવિક દૃષ્ટિથી બનજે; સહજની સિદ્ધિ સાધી લે પ્રયત્ન પૂર્ણતા થાશે. પડીશ નહિ બાહ્ય જંજાળ, અધિકારીને ઉદ્ધરજે; ખરે મેગી ખરે ભેગી, સહજના ભાવથી બનજે. કહું છું હું ખરૂં ત્યારૂ, ભલામાં ભાગ લેવાને, બુદ્ધબ્ધિ મિત્ર વિશ્રામે, જગતમાં ધર્મને સાથી.
સુરત,
For Private And Personal Use Only