________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
સ્વસાધ્યલક્ષ્યદત્તચિત્તવૃત્તિ પ્રતિજ્ઞાપ્રવાહ,
ગઝલ.
સાધીશું,
કરી મ્હે જે પ્રતિજ્ઞાઓ, કદાપિ તે ન ટળવાની; અડગ હું આત્મશ્રદ્ધામાં, વિવેકે સાધ્ય અમારૂ સત્ય સાધીશું, મનેવૃત્તિ કરી કખજે; સહજ આનન્દ પામીશું, ખરા નિશ્ચય થયેા હેના.૩ પ્રભુના પન્થમાં વહીશું, વહાવીશું જગજ્જનને; કમાણી ધર્મની કરશું, અર્હતા બીજ માળીને, અપેક્ષાએ કર્યું કરશું, કરૂo એ અપેક્ષાએ; નયેાના માર્ગની વાણી, ગ્રહે તે સત્ય ખેંચી લે. જીવન આનન્દનુ મ્હારૂ, પ્રકાશે સર્વ આનન્દી; સ્વયં આનન્દ લેવાના, નથી ત્યાં અન્ય આકાંક્ષા. “ભણા ભાષા, ભગા, વ્યાપ્તિ, વિચારા શબ્દના કોષો; કરા ઝઘડા અહંતાથી, નથી ત્યાં શાન્તિની આશા. “સ્વય તકે અહંતામાં, ખરૂ કલ્પાય શું જગમાં; જગતમાં એવું સર્વત્ર, ભુલાયુ છે પરીક્ષામાં.” ':ત્તિજઆનદે, જગજીવા જીવે છે બહુ; મનોવૃત્તિ રમકડાં બહુ, પદાર્થો દૃશ્ય દેખાતા. “પદાર્થના રહી કખજે, મનેાવૃત્તિ મઝા લેતી; કહે ત્યાં આત્મનું શું છે? નથી ત્યાં ચેન જ્ઞાતિને,” “તથાપિ ભાગ્ય પ્રાધે, પ્રવૃત્તિ જો થશે હેમાં; તથાપિ ત્યાં ન આનન્દી, ગણીને વેઠ વેડી શું.” જીવાની બુદ્ધિયા જેવી, વિચારે તે સ્વયં તેવું; બુદ્ધચબ્ધિ સત્ય શોધાયું, અનુભવ જ્ઞાનના ચેાગે,
યુ. સુરત
For Private And Personal Use Only
૧૧