________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પદસંગ્રહમાં છે. નીતિ શિક્ષણનાં પદ પણ બનાવ્યાં છે, તે પણ ધર્મમાં પ્રવેશ કરતાં બહુ ઉપયોગી થઇ પડશે. છદ્મસ્થનાનતાથી જીનાના વિરૂ કાઇ ઠેકાણે લખાયું હોય તેની ક્ષમા યાચું છું. જે જે ગામમાં જેવી જેવી આત્મપરિણતિનાં પદો બનાવ્યાં છે. તે વાચકને સમજવા માટે જ્યાં પ૬ અનાવ્યાં છે તે સ્થળ પણ નોંધવામાં આવ્યાં છે. અમદાવાદના પ્રખ્યાત ઝવેરી, દાતાર ગુણુમાં કહુસમ શેઠ લલ્લુભાઇ રાયજીની પદોમાં વિશેષ ચિ હાવાથી અને તે પહેાથી તેમના આત્માને બહુ આનંદ મળે છે માટે આ પદસ'ગ્રહનું પારિતોષિ પ્રેમભાવે તેમને અર્પણ કરૂં છું. શ્રીસહસંઘ વગેરે ભવ્યજના આ પદસંગ્રહરૂપ ગંગા નદીમાં ઝીલી નિર્મળ થાએ એજ ઝુમાશ ॥
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
હીં.
मुनि बुद्धिसागर.
For Private And Personal Use Only