________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
અનુપમ અનુભવ વર્ણન કરવા, કે ન સમર્થ કહાવે, . વચનાગેચર સહજ સ્વરૂપી, અનુભવ કેઈક પાવે. ચેતન૨ અનુભવ હેતુ તપ જપ કિરિયા, અનુભવ નાત ન જાતિ, નયનિક્ષેપોથી તે ત્યારે, કર્મ હણે ઘનઘાતિ. ચેતન. ૩ વિરલા અનુભવ રસ આસ્વાદ, આતમ ધ્યાને ચગી; આતમ અનુભવવણ જે લોકો, શિવ સાધે તે ઢગી. ચેતન ૪ અનુભવ ગે આતમ દર્શન, પામી લહત ખુમારી; બુદ્ધિસાગર સાચી હાલી, અનુભવ મિત્રની વારી. ચેતન ૫
–– –– (અમદાવાદ) “તન માપ તમારા વિચારો.”—.
ચેતન આપ સ્વભાવ વિચારે, આપ સ્વભાવે ક્ષાયિક તૃપ્તિ;
આવે ભવજલધિ આરે-ચેતન- ૧ જ્ઞાનામૃતનું પાન કરીને, પરપરિણતિને નિવારી; શુદ્ધચરણ ભેજનથી તૃપ્તિ, થાશે શિવ સુખકારી. ચેતન૨ આત્મગુણથી તૃપ્તિ સાચી, જ્ઞાનીજન એમ ભાખે; આતમ ધ્યાન કરે છે કે, તે ઘટ અન્તરૂ ચાખે. ચેતન ૩ પુદ્ગલથી પુદ્ગલને તૃપ્તિ, આતમ આપ સ્વભાવે; અનુભવ મેંગે સ્થિરતા સ, તૃપ્તિ જન કેઈ પાવે. ચેતન- ૪ સ્વમ સરિખી મિથ્યા તૃપ્તિ, સંસારે જન જાણે, બ્રાન્તિ નિવારક જ્ઞાનિઘટમાં, તૃપ્તિ વાત પિછાને. ચેતન ૫ મધુ સાકર ધૃતથી જે તૃતિ, જ્ઞાનિમન તે બેટી; આતમ શુદ્ધ સ્વભાવે રમતાં, તૃપ્તિ છે જગ મટી. ચેતન ૬ ઈન્દ્રાદિક પણ વિષયવિકારે, તૃપ્તિ કદાપિ ન પાવે; આપ સ્વભાવે ધ્યાન દશામાં, તૃપ્તિ સહેજે થાવ. ચેતન- ૭ આતમધ્યાની નિસ્પૃહાગી, મમતા સ નિવારી; ભિક્ષુક સુખિયા જગમાં સાચા, તસ જાઉ બલિહારી. ચેતન ૮ નિર્ભય નિજ દેશે છે તૃપ્તિ, ભાખે છે જિન વાણું બુદ્ધિસાગર અવસર પામી, તૃપ્તિ હે ગુણ ખાણી. ચેતન. ૯
(અમદાવાદ).
For Private And Personal Use Only