________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
“મુકામથી મારું જ્ઞાન પ્ર તુમ.”—g.
(૫૦)
ગુરૂપદ, ગુરૂ ગમથી ભાઈ જ્ઞાન ગ્રહ તુમ, ગુરૂ દેવતા ગુરૂ દીવે; ગુરૂ આંખને ગુરૂ છે પાંખે, ગુરૂ ગીતારથ જગ દીવે. ગુરૂ. ૧ ગુરૂ કૃપાથી જ્ઞાન પ્રગટે, વિઘટે મિથ્યા મલ ભારી; ચિરંજીવ ગુરૂ ગીતારથ, બૂડતાં બેડલી તારી. ગુરૂ૦ ૨ દેવ ગુરૂ બે પાસે દેખી, વદે કેને પહેલા ભાઈ ઉપકારી ગુરૂ વન્દન પહેલું, સન્તજને એ દિયું બતાઈ. ગુરૂ૩ ગુરૂને દેખી વન્દન કરવું, નમ્ર વચનને ઉચ્ચરવું, હાથ જોડીને સુણે દેશના, ગુરૂ વિનયે મનડું ધરવું. ગુરૂ. ૪ સમકિત દાયક સદ્દગુરૂ દર્શન, વિધિ કરજે નરનારી; પ્રાણને પણ ગુરૂની આણ, લેપે નહિ હિમ્મત ધારી. ગુરૂ. ૫ જેના માથે સદગુરૂ નહિ તે, નથુરા દુઃખ લહેશે ભારી; સે ગુરૂને જ્ઞાન જ અર્થે, સમજ સમજ મન સંસારી. ગુરૂ. ૬ ગુરૂની ભક્તિ કરજે પ્રેમ, શ્રદ્ધા મન લાવી સારી; બુદ્ધિસાગર વંદે સલ્લુરૂ, હું જાવું તસ બલિહારી. ગુરૂ૦ ૭
(અમદાવાદ)
તાએ બાતમરાય.”—g.
(૫૧)
તારે આતમરાય, મહાશય તારે આતમરાય; કાદવમાં મણિ ખરડાયે છે, સ્વચ્છ કરે ચિત્તલાય આતમ હીરે ઝળકે છે, જે જે ઘટની માંય, સત્ય સનાતન સુખને દાતા, આપોઆપ કહાય; જેની શક્તિ પાર વિનાની, સાધનથી તે સધાય. જગદીશ્વર જગનાથ યુગોયુગ, જ્ઞાનથકી પરખાય; જેની સેવા અમૃત મેવા, જન્મ જરા દુર જાય.
મહામહા૦ ૧ મહામહા. ૬ મહામહા :
For Private And Personal Use Only