________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ
રીસાય છે રૂડી વાત કહ્યાથી તે, પિતાની હઠ નહીં મૂકે, માને પિતાને ડહાપણ દરિયે, પરઉપકારમાં તે મૂકેરે. મૂર્ખ૪ દારૂપાની સડેલ શઠને, મૂઢની સાત ટી; ખરા રમાં તે ભકજ પાડે, સમજે વાત આ તે મટીરે. મૂર્ખ. ૫ વન વગડામાં વાસજ સારે, મૂઢની સાત વારે; બુદ્ધિસાગર અવસર જ્ઞાતા, જ્ઞાનિસત દિલ ધારરે. મૂર્ખ૦ ૬
"अक्को शुं चाले चेतन चाल निज वाटे.” पद.
(૨૨૭) (હવે મને હરિનામશું નેહ લાગ્યો-એ રાગ) અવળે શું ચાલે, ચેતન ચાલ નિજ વાટે, તત્ત્વસ્વરૂપ હિત માટેરે.
અવળે. માયાના પાશમાં નિશદિન રૃ, ભણી ભણતરને શું ભૂલ્ય માયાના ફદમાંરે ફેગટ ફૂલ્ય, ડહાપણના દરિયે શું રે.
અવળે. ૧ અલખ સ્વરૂપી આતમરાયા, નિર્ભયદેશ સુહાયા; બુદ્ધિસાગર ધ્યાન ધર્યાથી, અનુભવ આનન્દ પાયારે. અવળે. ૨
"मुसाफर जीवडा कायानो महेल नथी तारो."-पद.
(૨૨૮) (હવે મને હરિ નામશું નેહ લાગ્ય-એ રાગ) મુસાફર જીવડા કાયાને મહેલ નથી તારા, માને શું મેહે મારે મારે.
મુસાફ૨૦ લાખ ચોરાશિમાં દેહ ધર્યા બહુ, જન્મ જરા દુઃખ પામી; માનવભવ એળે ચૂક ન જીવડા, ભજી લેને અન્તર્યામીમુસાફર૦ ૧. કાયા મહેલને કાંઈ ન ભરૂ, જલમાં ઉકેલ પરપોટે; અમૂલ્ય શ્વાસ વહે છે, મૂરખ વાળ નહિ ગેટોરે. મુસાફર૦ ૨
For Private And Personal Use Only