________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मुनिमहाराज श्री बुद्धिसागरसूरीश्वरजी कृत. भजन पद संग्रह.
માગ રહો. श्री केशरीयाजीनुं स्तवन.
કેશરીયા તીર્થ બડા ભારી, ભવિક તુમ પૂજે નરનારી; શરણ એક રૂષભ પ્રભુ ધારી, કપટ એર નિંદાકુ વારી. કે. સંવત્ ગણેશ બાસઠમેં, વિજાપુરને સંઘ, દર્શન કરવા નીકળેરે, આણી હર્ષ ઉમંગ; શોક સહુ ચિન્તાને વારી, ગણ સબ મિથ્યા જગયારી. કે. ૧ કૃષ્ણ પક્ષ છઠ મંગલેરે, માસ રૂડો છે પોષ, પ્રથમ જીનેશ્વર ભેટીયારે, પાયા મન સંતેષ; ધર્મ છે ઉપગે ધારી, જિનાજ્ઞા જાણ સુખકારી. કે. ૨ હરિ હર બ્રહ્મા તું ખરેરે, શિવશંકર મહાદેવ, દેષ અઢારે ક્ષય કર્યારે, સુરનર કરતા સેવ; ખુદા તુમ અકલગતિ ન્યારી, નિરંજન બ્રહ્મ દશા તારી, કે. ૩ અલવેશ્વર અરિહંતજીરે, ચાર અતિશયવન્ત, અજરામર નિર્મલ પ્રભુરે, સેવે સજજન સન્ત; અચલ તુજ જગમાં બલિહારી, જિનેશ્વર જાણે જયકારી. કે. ૪ તેહિ તેહિ તે હું મરૂપે, વ્યક્તિથી હે ભેદ, પિંડમાં પરગટ પેખતાંરે, વર્ત ભેદભેદ, લગી ઘટ રટનાકી તારી, તકી હવે ઉજિયારી. કે. ૫ અલખ અરૂપી તું પ્રભુરે, “બુદ્ધિસાગર ધાર, કર્મ શત્રુક જીતીએરે, કરી કેશરીયાં સાર; ધરી ઘટ ધ્યાન દશા સારી લહે ઝટ મુક્તિ વધુ પ્યારી. કે. ૬
For Private And Personal Use Only