________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
શ્રદ્ધાળ૦ ૭
ચોરી જારી પાપ કરે નહિ સ્વમમાં, જૈન ધર્મને વધતે તેથી તેલજો. જન પ્રતિમા પૂજે જે બહુ માનથી, જનની આણાએ સમજે તે ધર્મ, દાન દિયે મુનિવરે જે બહુમાનથી, એવા શ્રાવક પામે શાશ્વત શર્મ. તન મન ધનથી જૈનધર્મવૃદ્ધિ કરે, ગુરૂ આણુએ ધર્મ કરે સુખકારો બુદ્ધિસાગર શ્રાવક એવા પાકશે, ત્યારે થાશે જૈન ધર્મ ઉદ્ધારજો.
શ્રદ્ધાળ૦ ૮
શ્રદ્ધાળુo ૯
“व्यवहारधर्माराधन विषे.-पद."
(૨૨૫) સાચી શિક્ષા સાંભળજો સહુ વહાલથી, નય વ્યવહારે ધરે ધર્માચારજે; પુણાલમ્બન નિમિત્ત કારણું સેવના, એહિજ વ્યવહારે વર્ત સુખકારજે. સાચી. ૧ દેવગુરૂની શ્રદ્ધા સાચી રાખજે, ધર્મ કિયાથી નિર્મલ આતમ થાય; સમજે હેતુ ધર્મ ક્રિયાના ભાવથી, ધર્મ કિયામાં અભ્યાસી સુખ પાયજે. સાચી૨ ઉદ્યમની બળવત્તા સાચી માનજે, ધર્મેદ્યમથી સફલ થતે અવતારજો; શૂરા થઈને આળસ ત્યાગી સેવીએ, જૈનધર્મને ભવભવમાં સુખકારજે. સાચી. ૩ ભવિતવ્યતા માનતાં એકાન્તથી, આલસનું ઘર બનશે સજજન ભવ્ય, સેવે ઉદ્યમ સમજે સાચા તત્ત્વને, સંયમ પુષ્ટિ સુન્દર છે કર્તવ્ય. સાચી. ૪
For Private And Personal Use Only