________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૧૫૩
દેવ ગુરૂને ધર્મ ભક્તિ જેહની, સટ આવે પતિને કરતી સાહાયજે; બુદ્ધિસાગર શીયળ પાળે પ્રેમથી, શીયળવન્તી નારી સુખડાં પાયજે. સાચી. ૬
(સાણંદ) स्त्रीधर्म विषे हितशिक्षा.
(૨૧ ) (ઓધવજી સંદેશે કહેજો શ્યામને–એ રાગ.) શાણી સ્ત્રીને શિખામણ છે સહજમાં, શીયળ પાળે ધારી મનમાં ટેક જે, શ્રદ્ધા ભક્તિ વિનય વિચારે ચાલવું, સત્યાસત્યને મનમાં કરી વિવેકજો. શાણી. ૧ દયાદાન આભૂષણને કઠે ધરે, કધાવેશે કદિ ન દેવી ગાળ; દેરાણી જેઠાણું સાથે સમ્પીને, વર્ત કરતી કુટુમ્બની સંભાળજે. શાણી- ૨ કૂળ લક્ષમીથી ફૂલી થાય ન ફાળકે, પ્રાત:કાળે પડતી સાસુ પાયજે; અભય ભક્ષણ પ્રાણાતે પણ નહીં કરે, દેવ ગુરૂનાં દર્શન કરીને ખાય. શાણું૦ ૩ રડવું રેવું નિર્લજ વાણી ભાખવી, કરતી તેને સત્કટેકથી ત્યાગજે; સારી સતીની સેબત કરતી પ્રેમથી, વીતરાગ ધર્મ વર્તે મન રાગજે.
શાણું ૪ પાડોશીની સાથે વર્તે પ્રેમથી, પરપુરૂષની સાથે હાસ્ય નિવારજે, મિgવચન સમતાથી હરખે બેલતી, ધન ધન એવી સ્ત્રીને જળ અવતાર. શાણી ૫
For Private And Personal Use Only