________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
વાચક યશવિજયજી વચને ચાલવું, ગુરૂ પરંપર ધર્મ કિયા આચારજે, અનેકાન્ત મારગ શ્રદ્ધા સાચી ગ્રહી, મુદ્ધિસાગર આશા શિવ સુખ સાર,
શ્રી સીમધર ૯ (સાણંદ)
ચરમ૦ ૨
श्री वीर स्तवन.
(૨૧૨) ચરમ જિનેશ્વર શાસન નાયક વિનવું,
વીસમા તીર્થંકર ત્રિશલાનન્દજે; જ્ઞાન પુત્ર મહાવીર પ્રભુજી વન્દના, ભાવ દયાના સાગર સત્ય ભદન્તજે. ચરમ૦ ૧ કેવલજ્ઞાનિવાણી સાચી ધારતાં, કરી પરીક્ષા મતિ શક્તિ અનુસાર, પ્રગટી શ્રદ્ધા પદ્ધવ્યાદિક વસ્તુની, જાણી વાણું પ્રગટ અન્તર્ પ્યાર. પરમ્પરાગમ અનુસરીને ચાલવું, પટ્ટ પરમ્પર સુવિહિતસૂરિ આજ્ઞાય; એવી શ્રદ્ધા વાસિત મન મારૂં સદા, બુદ્ધિસાગર આજ્ઞા ધર્મ કથાય. ચરમ૦ ૩
(સાણંદ) “અવધૂત પક્ષપાત જ ને.”—g.
(૨૧૩) (અબધુ સે જોગી ગુરૂ મેરા–એ રાગ) અબધૂત પક્ષપાત કેમ કીજે, હું સાહિબ કર્યુ રીજે. અબધૂત પક્ષપાતમાં જગ બંધાણુ, સહુ પિતાનું તાણે, જ્યાં ત્યાં જઈ જાઈ પુછીએ તે, અનુભવ એહ પ્રમાણે, અબધૂત૧
For Private And Personal Use Only