________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૧૩૫
શ્વાસે નિશદિન સમરે, રહી ધ્યાને ગુતાના
અલખ નિર-જન નિર્ભયદેશી, દેખે મસ્તાના. કેઈ૦ ૨ લગી સમાધિ મિટગઈ વ્યાધિ, જોતિ ત મિલાયા; રત્નત્રયિની સ્થિરતા છાજે, સોહિ ચરણ પરખાયા. કેઈo ૩ ગગન મણ્ડલમેં નેબત બાજે, જલધર નભર્યું ગાજે; તાળી અનુભવ રસની લાગી, તખતે સ્વયં બિરાજે. કેઈ૦ ૪ સ્થિરતા સુખમાં હંસા ખેલે, ભેદ તસ વિરલા લેતા; બુદ્ધિસાગર આત્મ ઉજાગર, દશા લહે તે ચેત્યા. કેઈ. ૫
(માણસા)
“માતમ તવ અનાઢિો.”-.
આતમ૦ ૨
આતમ તવ અનાદિરે, આદિ સિદ્ધપણે તસ પાઉ; નિશ્ચયનયથી નિર્લેપી જે, આપ સ્વરૂપે ગાઉ. આતમ- ૧ ભૂલ્યા પણ તે નહીં ભૂલાએ, ચિદાનન્દપદવાસી કાશી જમના ગ ઘટમાં, મટી મહા ઉદાસી. જ્ઞાતા સેયને જ્ઞાન ત્રિપુટી, નિત્યપણે પ્રકાશી; જન્મ મરણની દુગ્ધા મિટ ગઈ, દિલવત ઉદાસી. આતમ ૩ સહુ ત્રાદ્ધિ મુજ ઘટમાં ભાસી, કેને દઉ સાબાશી; બુદ્ધિસાગર આતમજ્ઞાને, મિટે સકલ દુખ રાશિ. આતમ ૪
માણસા)
| શ્રી વર સ્તવન |
(૧૯૭) (રાષભ નેધર પ્રીતમ માહરે– એ રાગ.) અનન્ત અનુપમ ગુણમય મૂરતિજી, શ્રી મહાવીર જીણુંદ; સ્થાપનનિક્ષેપે ગુણ સ્મૃતિ હવે, વાચક વાચ્ય સંબંધ. અનન્ત૧ વાગ્ય લક્ષ્ય અર્થે ગમ કેમ પડે છે, જે નહિ શબ્દને વૃન્દ; શબ્દ શક્તિ વાગ્યાથું માનતાં. સ્થાપન સિદ્ધ સંબંધ. અનન્ત ૨
For Private And Personal Use Only