________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૩૧
નિમિત્ત કારણું સેવતાંરે, ઉપાદાન શુદ્ધ થાય; નયસાપેક્ષે માનતારે, જિનશાસન જયકાર. પરમ૦ ૧૦ ઉપાદાન સમરે દારે, આપ આપ પૂજાય; બુદ્ધિસાગર સુખ લહેર, ચિદાનન્દ ગુણગાય. પરમ૦ ૧૧
(મહેસાણા)
“મા અનુભવ ર મળવારે.—પઢ.
( ૧૮૮). (લગા કલેજે છેદ ગુરેકારે–એ રાગ) ભયા અનુભવ રંગ મઠારે, ઉસકી બાત ન બચને થાતી; વીરરસને તે અનુભવ જાને, મર્દજને કી છાતી. પતિવ્રતા પતિવૃતકું જાણે, કુલટા લાતે ખાતી. શાબ્દિક તાર્કિક પડિત છે કે, તે પણ વહાં જઈ થાકે, શબ્દતીર પણ જ્યાં નહિ પહોચે, શબ્દવેધીનાં તાકે. ભયા૦ ૨ ગર્ભમાંહિ તે લતાને, બહિર જન્મ તબ મૂગે; મૂગે ખાયા ગેળ ઉસકી, બાત કબુ ન કરૂંએ. ભયા ૩ જાણે છે તે કબુ ન કહેવે, પરમારથ તસ સચ્ચા બુદ્ધિસાગર સશુરૂ સકે, પકા રહે નહિ કચ્ચા.
હેલા નાહ કચ્ચા. ભયા. ૪
રાન ગતિ શુરા વાળરે.”—.
(૧૮૯). (લગ કલેજે છેદ ગુરેકારે–એ રાગ) શુરાની ગત શૂરા જાણેરે, ત્યાં તે કાયર થરથર કંપે; કથા પુરાણું બહુ કરેરે, રામ રામ કીર જંપે; પરમારથ પામે સે પૂરા, નહીં વળે કંઈ ગપે. રાની. ૧ અવિહડ પ્રીત પતિથી લાગી, નિદ્રા ગઈ અબ જાગી; જલ વહુ મીન રહે ન વિખૂટું, રાગ ગયે પણ રાગી. શૂરાની ૨
For Private And Personal Use Only