________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
ભજન પદ સંગ્રહ.
ઘ૩ લાખ ટકાની વહી જશે, નહિ મળશે ટાણું ગમાર, રૂડું પરમ પજુસણ સેવતાં, બુદ્ધિસાગર જય જયકાર; સહુ સમાં હર્ષ અપાર.
०२० ७ (મહેસાણા)
હે દેરાસરમાંહિ પરમાતમr—g.
કે
(૧૮૭) (શામળીયાની પાઘડી–એ રાગ.) દેખે દેહદેરાસરમાંહિ પરમદેવ આતમા, વા વરે ભવિક સુજાણ, ઉઠી પરભાતમાં; દેહદેરાસર દીપતુંરે, તીચ્છ લેક મજાર; લોકાકાશની પેઠે તેને, વર્તે છે આકાર.
પરમ૦ ૧ મતિકૃત દે આંખે કરી, દેખે સમકિતદ્વાર; પેસતાં તેમાં ભારે, દીઠા દેવ જયકાર.
પરમ ૨ બે કર જે વન્દીએરે, વિદ્યાસ વધઃ; અષ્ટ પ્રકારી પૂજનારે, કીજે મન એકત. પરમ૦ ૩ ઉપશામજલ કલશે ભરી રે, પ્રેમ કરે પખાલ; અકિન્ચનતા કેશરેરે, પૂજે પરમ દયાલ.
પરમ૦ ૪ ઉદાસીનતા પુષ્પનીરે, ગુંથી માળ ચઢાવ; ધ્યાન ધૂપ પ્રગટાવીને, મેહ અશુચિ હઠાવ. પરમ૦ ૫ જ્ઞાનદીપ પ્રગટાવીએરે, હવે મહા ઉત; સંયમના શુદ્ધ સ્વસ્તિકરે, મળશે જ્યોતિમાં જેત. પરમ૦ ૬ અનુભવરસનૈવેદ્યથીરે, પામ સુખ અનન્ત; શિવફલ પૂજન સેવનારે, જે કરશે તે મહત્ત. પરમ૦ ૭ રૂપારૂપી સ્વરૂપથીરે, શક્તિ અનન્ત સદાય; વૈખરીથી ગાવતાંરે, વચન અગોચર થાય. પરમ૦ ૮ પુષ્ટાલમ્બન જાણીએ, સૂત્રસિદ્ધ સુખકાર; જિનપ્રતિમા જિનવર સમીરે, પૂજે ધરી વ્યવહાર. પરમ૦ ૯
For Private And Personal Use Only