________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
ભજન પદ સંગ્રહ.
ભક્તિ ધ્યાન ઉપાસન ચેાગે, સાચા સાહિમ સેવું; પૂર્ણ તત્ત્વ સ્વરૂપે ખેલું, નિજશક્તિ નિજ દેવું. શુષ્ક જ્ઞાનથી કાજ ન સિક્રે, રહેણીથી ઘટ રીકું; અન્તર્યામિસેવા સાધુ, ખળથી કાંઈ ન ખીજું. ક્ષાપશમથી ખારમણતા, ભવમાંહિ ભટકાવે; ક્ષાપશમથી અન્તર્ રમતાં, સમભાવે શિવ થાવે, ભૂલું ભાન જગતનું જ્યારે, જાગે અનુભવ ત્યારે; ક્ષાયિકભાવે સર્વ પ્રકાશક, ઉત્તરે પેલી પારે. અવિહડરાગે મન રંગાણું, અવિહડ રટના લાગી; બુદ્ધિસાગર ધ્યાનદશાથી, અન્તર્યેાતિગી.
For Private And Personal Use Only
“નાનીને નો તું નીવકા.”-૬. ( ૧૦ )
ન
(વૈદ્યરભી વનમાં વલવલે—એ રાગ. ) જાગીને જો તું જીવડા, કાણુ છે તું શું કર્મ, ક્યાંથી આવ્યા ક્યાં જાવશે, મૂર્ખ સમા ન મર્મ. મિલ્કતમાં શું માહિયા, જાહું જગનેરે જાણ; દેહી પણ નહિ દેહ છે, પરખા દેહ પ્રમાણ. ફૂડ કપટમાં કાઢતાં, ભૂંડા જીવતર ભાઈ; અન્તે એકીલે આતમા, સાચી ધર્મ સગાઈ, મુઝસેા શું માયા માનમાં, કઢી મૂકે ન કાળ; લાખ લાખાપિત લાભમાં, બન્યા અન્ને બેહાલ. અથડાતા શું આશમાં, આવે આશા ન અન્ત; ચતુર વિવેકી ચેન્નીને, સેવ સદ્ગુરૂ સન્ત. કાચ કુપ કાયા કારમી, ઠાલી મૂકી દે ઠાઠ; ભજી લે પ્રભુને ભાવથી, અરે પહેાર તું આર્ટ.
પરમ૦ ૪
પરમ પ
પરમ કે
પરમ છ
પરમ૦ ૮
( સાણંદ )
જાગીને ૧
જાગીને ર
જાગીને ૩
જાગીને જ
જાગીને પ
જાગીને