________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
“વેપારી ૩૫–.
(૧૩૨) (ઓધવજી સંદેશે કહેજો શ્યામને–એ રાગ.)
વ્યાપારી વ્યાપારે મનડું વાળ, કરજે ઉત્તમ સવસ્તુ વ્યાપાર; કપટ કરીને છેતરજે સહુ કર્મને, છેતરવા નહિ જીને તલભાર. વ્યાપારી. ૧ વિવેકદ્રષ્ટિથી સહુ વસ્તુ દેખજે, સુખકર સારી વસ્તુને કર પ્યાર; દાન દયા સંયમ શીયલને સત્યતા, સમતા આદિ વસ્તુને સ્વીકારજો. વ્યાપારી ૨ સેદાગર સશુરૂજી સાચા માનજે, લેભાદિક ચેરેને કરજે ખ્યાલ; લાભ મળે તે સાચવજે ઉપગથી, અન્તર્દષ્ટિને કરજે રખવાળજે. વ્યાપારી, ૩ સ્યાદ્વાદષ્ટિનાં કરજે ત્રાજવાં, સહનશીલતા કાતર સારી રાખજો, ગજ રાખે વ્યાપારી આતમ જ્ઞાનને, સ્થિરતા ગાદી બશી સાચું ભાખજો. - વ્યાપારી ૪ પ્રતિકમણુના રેજિમેળથી દેખજે, દિવસમાં શું મળિયે લાભાલાભજે, બાહાલક્ષમીની ચચલતાને વાજે, જલનું બિન્દુ પડિયું જેવું ડાભજે. વ્યાપારી ૫ દુઃખને પણ સુખ માની હિમ્મત ધારજે, પર પરિણતિ વેશ્યાને સ; નિવાર, ક્ષાયિકભાવે દાનાદિક ગુણ લાભથી, જન્મ જરાનાં દુઃખ નાસે નિર્ધારજે. વ્યાપારી ૬ માયાના વ્યાપારે ત્યાગી જ્ઞાનથી,
For Private And Personal Use Only