________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૧૦૧
“તી કે તું જા.”—g.
. (૧૫)
(વૈદરભીવનમાં વલવલે–એ રાગ,) ચેતી લે તું પ્રાણિયા, આબે અવસર જાય; સ્વારથિયા સંસારમાં, હેતે શું હરખાય.
ચેતી ૧ જન્મ જરા મરણાદિકે, સાચે નહિ થિરવાસ; આધિ વ્યાધિ ઉપાધિથી, ભવમાં નહિ સુખવાસ; ચેતી. ૨ રામા રૂપમાં રાચને, જોયું નહિ નિજરૂપ; ફિગટ દુનીઆ સુંદમાં, સહેતે વિષમી ધૂપ. ચેતી- ૩ માતા પિતા ભાઈ દીકરા, દારાદિક પરિવાર; મરતાં સાથ ન આવશે, મિથ્યા સહુ સંસાર. ચેતી. ૪ ચિન્તામણિસમ દહીલે, પાપે મનુ અવતાર, અવસર આવ્યું નહીં મળે, તાર આતમ તાર. ચેતી ૫ જેવી સંધ્યા વાદળી, ક્ષણમાં વિણશી જાય; કાચકુંભ કાયા કારમી, દેખી શું હરખાય.
ચેતી૬ માયા મમતા પરિહરી, ભજે શ્રી ભગવાન કરવું હોય તે કીજીએ, તાજ૫ પૂજા દાન,
ચેતી- ૭ કેઈક ઘાલ્યા ઘરમાં, બાળ્યા કેઈ મશાણું, આંખમિંચાએ શૂન્યતા, પડતા રહેશે પ્રાણ.
ચેતી ૮ વૈરાગ્યે મનવાળીને, ચાલે શિવપુર વાટ; બુદ્ધિસાગર માંડજો, ધર્મ રત્નનું હાટ.
ચેતી. ૯ (સાણંદ)
श्री महावीर स्तवन.
(૧૫૬) (વિદરભી વનમાં વલવલે. એ રાગ) વીર જીનેશ્વર વન્દના, હેજે વારંવાર; લળી લળી વિનવું પ્રેમથી, મારા પ્રાણુધર. વીર જીનેશ્વર૦૧
For Private And Personal Use Only