________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૬
www.kobatirth.org
ભજન પદ સંગ્રહ,
ફાગઢ વખત શું ગાળા, ભરવા પડે ઉચાળા, નજરે જગમાં ભાળેારે
આતમ પ્રીતિ સાચી, રહેજો સદા ત્યાં માચી, બુદ્ધિસાગર રાચીરે.
''
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયામાં૦ ૪
"साचो अन्तर् स्वामी आतमदिलमां ध्यावजेरे” - पद. ( ૧૫૧ )
સાચા૦ ૨
સાચા અન્તર્ સ્વામી આતમદિલમાં ધ્યાવશેરે, સાહે' અલખ જગાવી નિર્ભયપદ ઝટ પાવજેરે. સાચા૦ ૧ સુખના દરિયા ગુણથી ભરિયા, ચેાગી આતમ ધ્યાને વરિયા; દિલમાં હિ તે પ્રેમથકી પધરાવશેરે. અન્તર્ ભક્તિ કરજે પ્રભુની ભાવે, નિગુણ કત્તા આપ સ્વભાવે; અહા ઘટ પોતાને તું ક્ષાયિકભાવે સમાવજેરે. અટપટ જઝળાને ત્યાગી, સત્ય જ્ઞાનથી થા તું રાગી; ભાવે બુદ્ધિસાગર અન્તર્ આતમ ગાવશેરે.
સાચા૦ ૩
સાચા૦ ૪
માયામાં૦
दुनीआमां फोगट फूल्योरे. " - पद.
( ૧૫૨ ) દુનીઆમાં ફ્રગટ ફૂલ્યારે, જીવલડા જો તું; ડહાપણના દરિયે ડૂલ્યારે, જીવલડા જો તું. જ્યાં ત્યાં મારૂં મારૂં કરીને તું તે મ્હાલ્યા, દુર્ગતિ મારગ તે આલ્ચારે. વનસ્પતિના ભવમાં છેદાયા બહુ ભેદાયા, ત્યાં દુ:ખ અનંતુ પારે વિગલેટ્રિના ભવમાં વેઠયાં દુઃખા તે ભારી, અજ્ઞાનાવસ્થા ધારીરે. ભિખારીના ભવમાં તે ભીખ અહુ માગી, માયા મમતા નહિ ત્યાગીર
For Private And Personal Use Only
જીવલડા
જીવલડા
જીવલડા
જીવલડા
ર