SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir --||||||T શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું સાહિત્ય એટલે ' 100000 એને હિંદુ પણુ વાંચી શકે, જૈન પણ વાંચી શકે અને મુસ્લિમ પણ વાંચી શકે. સૌને સરખું ઉપચાગી થઇ પડે એવું એ કાવ્ય સાર્હહત્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીને આપણા ભક્ત અને જ્ઞાની કવિઆની હારમાં મૂકી દે એવુ છે. —મી રમણલાલ વ. દેસાઇ પ્રગતિની પરાકાષ્ઠાસમું એ જીવન માત્ર મે પચ્ચીસીનું જ જીવન ! એ જ જીવનવસંત ! એકમાં માનવ બન્યા, ખીજામાં મહાન ! પણ કેટલી તરખતર કરી મૂકે તેવી સુવાસ ! એ યાગિત્વ, એ સાધુત્વ, એ કવિત્વ, એ વકતૃત્વ, એ માત્મપ્રેમ, એ મસ્તી, એ દિલદિલાવરી અનેાખી હતી. કવિ, તત્ત્વજ્ઞ, વક્તા, લેખક, વિદ્વાન, ચેાગી, અવધૂત, એકલવીર, એમ અનેક સરિતાના સંગમ એ બુદ્ધિ-અધિ માં (બુદ્ધિ-સાગરમાં) થતા જેવાય છે. —જયભિખ્ખુ'' For Private And Personal Use Only ::::::::::]:::::::
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy