________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીને અંજલિ એ તે ખરેખર સાગર હતે. એ સાધુ સંધને પચાસ વર્ષોએ મળે તો સંઘના સદભાગ્ય. “એ તો સાચો સંન્યાસી હતો. એના દિલની ઉદારતા પરસંપ્રદાયીઓને વશીકરણ કરતી.
બુદ્ધિસાગરજી મહાનુભાવ વિરામતામાં ખેલતા, સંપ્રદાયમાં તે * એ શોભતા, પણ અનેક સંપદાયીઓના સમુદાય સંઘમાં પણ એમની તેજસ્વિતા અછાની નહોતી.
એમની ભવ્ય મૂર્તિ એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ ૬ મુખારવિંદ, ઉચ્ચ અને પુષ્ટ દેહશંભ, યોગેન્દ્રના જેવી દાઢ! એમને કે જબરજસ્ત દંડ! આપણે સૌ માનવજાત મૂર્તિપૂજક છીએ, અને એ
ભવ્ય મૂર્તિ અદૃશ્ય થઈ છે, પણ નીરખી છે તેમના અંતરમાંથી તે જલદી ૬ ભુસાશે નહિ જ.
“આનંદઘનજી પછી આવા અવધૂત જૈનસંઘમાં થોડા જ થયા હશે: “મળે જો જતિ સતી રે કોઇ સાહેબને દરબાર
ધીંગાધરી ભારેખમાં સદુધર્મ તણા શણગાર પુન્ય પાપના પરબન્દા કાંઇ બ્રા– આંખલડી અનભેમાં રમતી ઉછળે ઉરનાં પુર સત ચિત આનંદે ખેલાંદા ધર્મ ધુરંધર શૂર મળે છે જતિ સતી રે કોઇ આહલેકના દરબાર.”
–મહાકવિ નાનાલાલ ૦
૦૦ - 26.
For Private And Personal Use Only