________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(*)
વેદા શુભકર સાધ્વી પમાય ત્તિ આદરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આત્મા અમારા વેદ છે, જેમાં અનન્તા ગુણુ ભર્યાં, આત્માનુભવ સહુ વેદ છે, પામી મહત્તા સુખ વર્યાં; અધ્યાત્મજ્ઞાન જ વેદ છે સંસારવારિધિ તરી, એવી અમારી વેદની છે માન્યતા નિય ખરી. સેવા સુભક્તિ વેદ છે અન્તર્ વિષે જે પ્રગટતા, પાપા કર્યાં કાટિંગમે ક્ષણુ માત્રમાં તે વિષટતા; જ્યાં ભેદ દષ્ટિ રહી નહીં દુનિયા નિજાત્માયત ભલી, એવી અમારી વેદના છે માન્યતા નિશ્ચય ખરી.
નિજ આત્મવત્ સહુ જીવ પર જ્યાં પ્રતિનાં ઝરણાં વહે, સહુ જાતિ આદિ ભેદ ભાવ જ્યાં ન તે કિંચિત રહે; એવા ફકીરા યાગી સન્યાસી વે વળી,
એવી અમારી વેદની છે માન્યતા નિય ખરી. જે શબ્દથી વેરા સમે તે વેદ અન્તર્ જાણવા, ભાષા ગમે તે જાતની ત્યાં ભેદ ભાવ ન આણુવા; ખાલક યુવા તે વૃદ્ધમાં કાશ્ય ઝરણાં વહે ઝરી, એવી અમારી વેદના છે માન્યતા નિશ્ચય ખરી. ઉપકારકારક સાધુએ દક્ષા નદી ને સરવા, માતાપિતાકિ વે છે ઉપકારી દિલ વહેતા ઝરા; રાજા ગુરૂએ વેદ છે ઉપકાર વૃત્તિ જ્યાં વડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. પ્રભુ ભક્તનાં દિલ વેદ છે દિલમાંજ વેદ છે શુા, પ્રભુ ભક્ત દિલથી ઉઠતા, શબ્દ જ વેદ નુહામણા; સ્યાદાદીના શુભ ધ્યાનમાં અન્તર્ ધ્વનિઓ ઉછળા, એવી અમારી વેની છે માન્યતા નિશ્ચય ખરી. સ્યાદ્વાદ શાસન વેદ છે મહા સધ તેમજ જાણુવા, ઉપશમ વગેરે ભાત્ર ત્રણ જ વેદ મનમાં આણુવા; સુખકાર પુણ્ય જ વેદ છે ને નિર્જા સર વળી, એવી અમારી વેદની છે માન્યતા નિષ ખરી.
For Private And Personal Use Only
૪.
૪૧
૪૨
૪૩
૪૪
૪૫
r
હ