________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
ચજીવે ની ગાયત્રી આદિના જૈન વિદ્યાનેએ જૈન તાનુસારે અથ કર્યાં છે. આધ્યાત્મિક તત્ત્વ દૃષ્ટિ આદિ યેવડે વેદ શ્રુતિયા વગેરેના સમ્યગ્ અય કરી શકાય છે અને મિથ્યાના ત્યાગ કરી શકાય છે. શ્રી સન મહાવીર પ્રભુએ સમવસરમાં આવનાર ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, આદિ અગિમાર વૈદ્ધિ બ્રાહ્મણે તેના વેદની શ્રુતિના સવળેા અર્થ સમજાવી સ્વગણુધરી બનાવ્યા હતા. કલ્પસૂત્ર સુમેાધિકામાં તથા વિશેષાવશ્યકમાં એ સબધી વિવેચન છે. તેથી વાચકાને સમજાશે કે જૈન ધર્મની અનંતગણી વિશાલતા છે. જૈન ધર્મ પ્રતિપાદક ઘણી શ્રુતિયેા વેદમાં હતી પરંતુ જ્યારે બ્યાસ વગેરે થયા ત્યારે તેમણે વેશ્રુતિયાને ત્રણ વેદ રૂપે-ચાર વેદ રૂપે ગાઢવી તે વખતે અને તે પશ્ચાત્ ઘણી જૈનધર્માં પ્રતિપાદક શ્રુતિયાને કાઢી નાખી અને સ્વમતાનુકુલ અનેક શ્રુતિયેા બનાવી ઉમેરી તથા બ્રાહ્મણ ભાગ વગેરેને ઉમેર્યાં, એમ તેમાં બ્રહ્માં પરિવર્તન થયાં છે છતાં હજી ઘણી શ્રુતિયાને મહાજૈન વિદ્યાના જૈન તત્ત્વાનુકુલ કરી શકે તેમ છે. પરંતુ આગમેાથી અવિરૂ હશે જે અથ કરવામાં આવે તે જ વેતિયાને સત્ય માની શકાય તેમ છે. વેશ્રુતિયાના પરસ્પર વિરૂદ્ધ અનેક અર્થોં હાલ દેખાય છે તે પણ સમ્યગ્દષ્ટિજૈન જ્ઞાની જૈનધર્મોનુકુલ વેદ શ્રુતિયાને કેટલાક અંશે સાપેક્ષતાએ કરી માની શકે તેમ છે. બાળવાનું તેમાં કામ નથી, કારણ કે તે તેમ કરવા જતાં પૂર્વ મિથ્યાસી બની જાય માટે જૈન ગીતાર્યાંની શ્રદ્દાપૂર્વક તેમની આજ્ઞા પ્રમાણે જૈનાએ પ્રવવું. લૈાકિક અને લેાકાત્તર અનેક દૃષ્ટિયાની અપેક્ષ એ વેદની માન્યતાવાળું ગુરૂગમ પૂર્વક નીચે પ્રમાણે અસ્મદીય કાવ્ય વાંચવું.
( ભજન પદ્મ સંગ્રહુ ભા૦ ૮ મે. )
સર્વા મહાવીર દેવનાં વચના સકળ વેદે ખરે, અનુયાગ ચારે વેદ છે નિગમે! અપર નામેા ધરે; સર્વજ્ઞ શ્રી મહાવીરની વાણી અનન્તા ગુણુ ભરી, એવી અમારી વેદની છે માન્યા નિશ્ચય ખરી. હેમાય પશુ જ્યાં યજ્ઞમાં ત્યાં વેદ હિંસામય રે, હિંસા રહીં ત્યાં વેદ નહિ સર્વજ્ઞ નહિ એ ઉચ્ચરે; હિંસા નહી છે વૈછિી એવું ન ખેાલે ઇષ્ણ જરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
For Private And Personal Use Only