________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ ) સમાલોચનાઓ વાચકોની આગળ રજુ કરી શકાય તેમ છે. પણ મૂળ વિષયથી ઘણું દુર જવાય અને તે સંબંધી વિચારો લખતાં એક મોટો હજાર પાનાને ગ્રન્થ થઈ જાય તેથી અમે અત્રે સંક્ષેપમાં લખવા ધારીએ છીએ. સર્વેદના આઘ મંડળમાં ઈશ્વરે જગત રચ્યું અને તે અમુક રીતિએ રયું એ ખાસ નિર્ણય સ્પષ્ટ જાતે નથી. ઋષિઓને જે યોગ્ય જણાયું તે સ્પષ્ટ દિલથી જણાવ્યું છે. ઋષિઓને પ્રથમ સૂર્ય, અગ્નિ, મેઘ, વિજળી, જળ, વાયુ વગેરેની મહત્તા જણાઈ. પશ્ચાત તેઓને તે સર્વ પદાર્થોમાં આત્મા રૂપે એક મહાન પ્રભુ છે એમ ભાસ્યું તેથી તેઓએ તેની કલ્પના કરી, વેદના રૂષિએ પ્રાયઃ રૂશિયાની ઉત્તરે રહેતા હોય તેમ જણાય છે અને તે વખતે હિંદુસ્થાનમાં તે શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથે આત્મજ્ઞાન સંબંધી અધ્યાત્મશાસ્ત્રને ઉપદેશ આપો હતે. મહાશય લેકમાન્ય તિલકે દાદિના કર્તા રૂષિઓ તે કાર ધ્રુવ તરફ રહેતા હતા એમ સિદ્ધ કર્યું છે. ઋગ્વદમાં વશિષ્ટ પક્ષના રાજાનું દશ રાજાઓની સાથે યુદ્ધ થયું છે. તે રાજાઓ હિંદુસ્થાનના હતા અને તે જેને હોવા જોઈએ. ઉત્તર તરફથી હિંદુસ્થાન તરફ ઘણું સ્વારીઓ આવી હતી. ઋષિયોની સંજ્ઞાના નામ પરથી હાલ પણ ઉત્તર દેશને રૂષિયા તરીકે કહેવામાં આવે છે. તે તરફના લોકે, ઋષિયો ગાર વર્ષના હતા, અને હિંદુસ્થાનમાં પૂર્વે વસેલા લોકો કાળા હતા. હિંદુસ્થાનમાં ઘણું કાળને વસવાટ કરવાથી લોકોમાં હાલના મુસલમાનોની પેઠે કૃષ્ણતા આવે છે. ઉત્તર રૂશ, ધ્રુવ તરફથી આવેલા લોકોએ વસિષ્ઠાદિની સહાયથી હિંદુસ્થાનના અસલ નિવાસી જૈન રાજાઓ કે તાર્ક્સવંશી વગેરે હતા. તેઓને હરાવ્યા અને તેમનો દેશ ઋષિયોએ સર કર્યો. પહેલાં ઋષિયો (તે વખતના લોક) કાબુલ તરફ આવે છે. પશ્ચાત પંજાબ ઓળંગે છે તેની વાત દમાં આવે છે. પશ્ચાત તેઓ સિંધુ નદી તરફ ફેલાય છે તેનું વર્ણન પણ ટ્વેદમાં આવે છે. પશ્ચાત તેઓ સરસ્વતી તરફ આવી વસે છે અને જે ગાયને રચે છે તેનાં સૂકતો બનાવે છે. ગંગા નદી તરફ પણ તે ઋષિયો આવે છે.
સિંધુ-સરસ્વતી-પંજાબ-શત ગંગા વગેરેમાં ઋષિઓ આવી વસ્યા અને તેઓ પૂર્વના જૈન-જૈન રાજાઓને દસ્ય. ( દુશ્મન ) અનાર્ય વગેરે વિશેષણ આપવા લાગ્યા. અસલ હિંદુસ્થાનના વાસી જૈનેને તેઓ શુક્ર ગણવા લાગ્યા, જેને કે જેઓ અસલ આર્યાવર્તના હતા તેઓએ પણ તેઓની સાથે યુદ્ધ કર્યું. પણ હિંદુસ્થાનની ભૂમિ એવી છે કે તે સદા એક
For Private And Personal Use Only