________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાપેક્ષ દૃષ્ટિએ અનુભવ કરવા આ લઘુ ગ્રથ પણ ઐતિહાસિ દષ્ટિએ ઉપયોગી થાઓ. એટલું કહી પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે.
૩ મતિઃ સં. ૧૮૭૪, વિજાપુર અષાડ સુદિપ
મુનિ શ્રી દેવેન્દ્રસાગરજીએ દેહેન્સગ કર્યો.
દેહોત્સર્ગ સ્મરણ-સં. ૧૮૭૪ અષાડ સુદિ ૧૩,
મુનિશ્રી દેવેન્દ્ર સાગરજીએ સં. ૧૮૬૮ ને માઘ માસમાં રાણપુરમાં દીક્ષા લીધી હતી. વ્યાકરણ ન્યાય કાવ્ય વગેરે શાસ્ત્રને સારી રીતે અભ્યાસ કર્યો હતો. ધર્મશાસ્ત્રોમાં પણ દક્ષતા પ્રાપ્ત કરી હતી. પાંચ છ વર્ષમાં અપ્રમત્તપણે અભ્યાસ કર્યો હતો તેથી ભવિષ્યમાં સારા વિદ્વાન થવાને સંભવ હતો. સં. ૧૮૭૪ નું ચોમાસું સાણંદમાં કરવા ગયા હતા, પરંતુ અશુભ કર્મોદયથી અષાડ સુદિ બીજ ત્રીજથી તાવ શરૂ થયો અને તેમાંથી સનિપાત થયો તેથી અષાડ સુદિ બારસની રાત્રીએ પાંચ વાગ્યાના આશરે ક્ષણભંગુર દેહનો ત્યાગ કરીને તેઓ પરભવમાં ચાલ્યા ગયા ગાભ્યાસમાં તેઓ પ્રવીણ થયા હતા. વૈરાગી હતા. શાસ્ત્ર પ્રેમી હતા. અધ્યાત્મજ્ઞાની હતા ક્રિયાપાત્ર બ્રહ્મચારી હતાન્સાણંદના સંઘે અંત્ય સમયની ક્રિયાને મહોત્સવ સારે કર્યો હતે, તેમના મૃત્યુથી અનેક જૈનોના હૃદયમાં શક પ્રગટ હતા. સાણંદ, વિજાપુર, માણસા ગેરીતા, ગવાડા વગેરે ઠેકાણે પાખીઓ પડી હતી. પૂજાએ ભણાઈ હતી. તે ગેરીતાના વતની હતા. શ્રીરંગસાગરજી, ભક્તિસાગરજી, છતસાગરજી અને દેવેન્દ્રસાગરજી એમ ચારને એક વર્ષમાં દેહોત્સર્ગ થવાથી સાગર સંધાડામાં ઉત્તમ સાધુઓની ખોટ પડી છે તેઓના આત્માને શાંતિ મળે. જૈનસંધમાં શાંતિ થાઓ. જૈ રાત રે.
સં. ૧૮૭૪ અષાડ વદિ ૧૧ વિજાપુર.
For Private And Personal Use Only