________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૦ )
ડાળ્યેા. મેવાડના અને મારવાડના રાજાએ જેની સેવા કરતા હતા અને અકબર બાદશાહની સભામાં સર્વ વાદીયાની સાથે શાસ્ત્રા કરવામાં હીરાની પેઠે જે અભેદ્ય રહ્યા, અને અકબર બાદશાહે જેના વ્રત, તપ, જપ, જ્ઞાનાદિ ગુણેાથી ખુશ થઇને જેમને જગદ્ગુરૂની પદવી આપી એવા શ્રી હીરવિજયસૂરિતપાગચ્છરૂપી આકાશમાં સૂર્યની પેઠે પ્રકાશવા લાગ્યા.
मचलेछ राय जिसे वश कर्यो । जग वरतावी अमार ॥ विमलाचल मुगतो कीयो । शासन शोभाकार ।। १७४ ॥ कुमारपाल प्रतिबोधियो । श्री श्री हेमसूरिंद || तिम अकबर गुरु हरिजी || मन धरी अति आनंद । १७५ । ध्यान वसि निज पद दीयो । निज मन हर्ष अपार ॥ विजयसेन सूरि नामथी । नित नित होय जयकार । १७६ ।
ભાવા —શ્રી જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરિએ પેાતાના શુદ્ધ ચારિત્ર મળે મ્લેચ્છ રાજા અમરશાહને પ્રતિધીને પેાતાને વશ કર્યા, તેથી અકબર બાદશાહે શ્રી હીર્રાવજયસૂરિને ‘જગદ્ગુરૂ’ની પદવી આપી, અને સિદ્ધાચલ, આપ્યુ, ગિરનાર, તારંગા, સમેતશિખર, એ પાંચ તીર્થોનું જે મુંડકુ લેવાતું હતું, યાત્રાળુઓ ઉપર જે કર હતા, કે જેની ઉપજ લાખા રૂપીઆની હતી તે બંધ કરી. ડામર સરાવરમાં થતી હિંસા બંધ કરાવા અને અનેક જીવાને અભયદાન અપાવ્યું, તથા મકખર બાદશાહને પ્રતિધ આપી દયાળુ બનાવ્યે. તેથી તે હિન્દુઓને અને મુસલમાનોને સમાન ભાવે દેખવા લાગ્યા. હિન્દુએને અને મુસલમાનાને તેને સમાન હુ આપ્યા. શ્રી હીરવિજયસૂરિના સત્ય ઉપદેશથી અકમર ખાદશાહના મનમાંથી સ્વધર્મનું મિથ્યા અભિમાન ઘણું એછું થયું, તેથી તેણે હિન્દુઓનાં દહેરાં તાડાવ્યાં નહિં તથા ગાયાની રક્ષા કરવા માટે ઠરાવ કર્યો. કળિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યે જેમ કુમારપાળ રાજાને પ્રતિાધ્યા અને ખાર વ્રતધારી શ્રાવક અનાળ્યે, તેમ શ્રી હીરવિજયસૂરિએ પણ અકબર બાદશાહને પ્રતિબેાધ આપ્યા, તે જૈન થયા નહિં પશુ જૈન સાધુઓના ગુણાનુરાગી થયા, તથા અહિંસાને પરમ ધર્મ
For Private And Personal Use Only